Gujarati Love Status Prem Shayari
Tag : Gujarati Love Shayari,Gujarati Special Prem Shayari Status,Gujarati pahela Prem Nu Status,Gujarati 1 Line Love Shayari Status,Gujarati Shayari Ni Shayari,Top Gujarati Love Shayari,Prem Shayari Gujarati,Gujarati love Shayari Facebook Special,Premika Ke Liye Gujarati Shayari, Dil Khush Gujarati Shayari Gujarati 2 line Status,Pahela Prem No Pahela msg Status Gujarati
Gujarati Love Status |
Gujarati Love Shayari
ક્યાં રહેવું એ દિલ નક્કી કરે છે,અને કોની સાથે રહેવું એ કિસ્મત નક્કી કરે છે !! ❤
હું લખી નાખું છું એ વાંચી નાખે છે એમ સમજી ને જીવી નાખું છું.🌹
Gujarati Prem Shayari
એણે અમસ્તું જ એક વાર પૂછેલું, ચા પીશો ને?
અને ચા ને આજે પણ એમ છે કે હું એનો બંધાણી છું!
ઉંચા આકાશેથી જે તારો ખરે છે
અમને શંકા છે એ તમારા પર મરે છે.
💕💕💕..
તારું મારી સામે હસીને જોવું એ પ્રેમ નથી,
પણ હસ્યા પછી દિલ માં કઈ-કઈ થવું એ પ્રેમ છે...!!
💞💕💕
Pahela Prem No Pahelo Msg Gujarati
તારી દુનિયામાં મારા જેવા હજારો દોસ્ત હશે,!
પણ મારી દુનિયામાં તારા જેવો દોસ્ત બીજો કોઈ નથી !!
❤🧡🤎
માની જવું છે પણ પહેલાં તું શરુઆત કર,
મને ય નથી ગમતું તારા વિના , તું વાત કર.
💞💕
મને તુ ગમે છે, એનુ કોઇ કારણ થોડી હોઈ...
હવે તુ જ કે, જીવ કોને વહાલો ના હોઈ...!!
🤍💞💕
No comments:
Post a Comment