Utrayan Makarsankranti Special Status 

પતંગના ત્રણ અક્ષર એટલે.....


પ = પવિત્ર બનો.
તં = તંદુરસ્ત રહો.
ગ = ગગન જેવા વિશાળ બનો, સંકુચિત ન બનો.
આપણા હ્રદય- આકાશમાં કરુણા, પ્રેમ, દયા, સદભાવ, સહનશીલતા, સહિષ્ણુતા, સહકાર અને સંયમ રુપી પતંગો ચગાવવા જોઈએ.

💥 ઉત્તરાયણની શુભેચ્છાઓ. 💥
આપની સુખ અને સફળતાની પતંગ સૌથી ઊંચી ઉડાન ભરે તેવી આશા સાથે આપ સૌને મકરસંક્રાંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ...!!!

પતંગ ની ઊંચી ઉડાન ના જેમ તમારી જીવન માં પણ એવી ઊંચાઈ ભરી પ્રગતિ અને સુખ શાંતી અને સમૃદ્ધિ રહે,
ઉત્તર દિશા ના પવન ની જેમ તેમાં ઉત્તરોત્તર વધારો થતો રહે.

ઉતરાયણ ના તહેવાર ની શુભેચ્છાઓ.
ઉત્તરાયણ ના શુભ પર્વની આપ સર્વેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજનો તહેવાર આપણા સહુના જીવનમાં પ્રગતીનો નવો અધ્યાય શરુ કરે તેવી પ્રભુને પ્રાર્થના.

બધા દેવો માં પ્રત્યક્ષ દર્શન દેતા દેવ "સૂર્ય દેવ" ની ઉપાસનાના પર્વ ઉત્તરાયણની શુભકામનાઓ.
ગોળની મીઠાઈઓ, મગફળીનું તેલ લો… અને આ મકરસંક્રાંતિ પર ઘણું ખાઓ અને પતંગ ની મજા માણો.
ઓલી☝ 12 મહિના પહેલા ગઈતી💔 પણ મારા 😘 વીના રહી ન સકી ઍટલે પાછી આવી ગઈ...

❤આમા કવિ *ઉત્તરાયણની* વાત કરે છે.❤આજ કાલ આકાશ માં જેટલા પતંગ નથી ઉડતા... ,
એનાથી વધુ તો ટુ વ્હીલર પર તાર લાગેલા જોવા મળે છે.😂😝

ઉત્તરાયણ થી વધુ તો *તારાયણ* છે.😂
તમને ખુબ ખુશી મળે...
જેટલો પતંગ ઉડાડવા વાળા ને થાય છે ...
તમને અને તમારા પરિવારને અભિનંદન,
તમને આ મકરસંક્રાંતિની શુભકામનાઓ ...કાગળની જીવ વગરની...
પતંગ પણ ઉડે છે સાહેબ,

બસ દોરી સાચા માણસના...
હાથમાં હોવી જોઈએ...!

🪁 મકરસંક્રાંતિની ખુબ ખુબ શુભેચ્છાઓ 🪁

આનંદમય ઉત્તરાયણની હાર્દિક શુભેચ્છાઓ સાથે એક મહત્વપૂર્ણ યાદ અપાવીશ કે આપણે એ સંસ્કૃતીના વાહક છીએ જેમાં પક્ષીઓ પ્રત્યે સંવેદનાનુ પ્રતિક ચબુતરો પણ ગામની શાન મનાતો એ પ્રજામાં સ્વાભાવિક સંવેદના હોય જ.


मेरी पतंग भी तुम हो,
उसकी ढील भी तुम....
मेरी पतंग जहां कटकर गिरे,
वह मंज़िल भी तुम...


एक ही समानता है पतंग और ज़िंदगी में...
ऊंचाई में हो, तब तक ही वाह-वाह होती है...


मोहब्बत की हवाओं में इश्क की पतंग हम भी उड़ाया करते थे...
वक्त गुजरता रहा और धागे उलझते रहे...


मीठे गुड में मिल गए तिल
उडी पतंग और खिल गए दिल ....


પુરુષ અને પતંગ બેય સરખા...
• બેઈ ની રાશિ એક.
• એક ને મોજથી ઉડવું ગમે ને બીજાને ભાટકવું ગમે.
• ઉડાડવા હાટુ એકને કની બંધાવી પડે બીજાને છેડાછેડી.
• દોરી એક લેડીઝના હાથમાં હોય તોય બીજે લંગરીયા નાખે.
• બેઈ ને ઉડવા હાટુ હવા જોય.
• આજુબાજુ જાજી પતંગુ જોવે એટલે અલગોઠિયા ખાય.
• પૂછડું બાંધો તો ઘડીકવાર સ્થિર રયે પછી હતા એવા ને એવા.
• કમાન ક્યારે છટકે એનું નક્કી નય.
• રંગીન પતંગ બાજુ નમી નમીને પેચ લડાવા જાય.
• પેચ લાંબો હાલે તો હરખાઈને ફૂદેડીયુ ફરવા મંડે.
• ભટકાય, અથડાય ને ફાટે તોય લખણ નો મૂકે.
• થીગડે ગુંદરપટ્ટી મારીને પાછો ઉડે. હરખપદુડો.
• પોતે કપાય તો બીજા કેટલાયની દોરીયું કાપતો જાય.
• સ્વભાવે ભોળો. છેલ્લે કપાઈને હળવેકથી રંગીન પતંગની બાજુમાં પડે.
આતો એક વાત છે.😆

ડાયરાને હેપી સંક્રાંતિ ઈન એડવાન્સ!!

😂😂😂😂😂😂


मन के हर ज़ज़्बात को,
तस्वीर रंगों से बोलती है,
अरमानों के आकाश पर पतंग बेखौफ़ डोलती है...


अपनी कमजोरियों का जिक्र कभी न करना जमाने में....
लोग कटी पतंग को जमकर लूटा करते हैं....


प्रेम की पतंग उड़ाना नफरत के पेंच काटना.
मांझे जितना लंबा रिश्ता बढ़ाना,दिल से इसे निभाना.पतंगों का नशा
मांझे की धार
सर्दी की मार
फिर भी दिल है बेक़रार
मुबारक हो आप सभी को कल का यादगार उतसव ...👍💐💐🌹🌹💐💐


काट ना सके कभी कोई पतंग आप की...
टूटे ना कभी डोर आपके विश्वास की...
छू लो आप जिंदगी की सारी कामयाबी....
जैसे पतंग छूती है ऊंचाइयां आसमान की....💐💐यह प्रथम पर्व है नव वर्ष का मिट जायेगा अँधियारा
रश्मि रथ पर बैठ अरुण जब फैलायेगा उजियारा
तन मन पुलकित, हर जन पुलकित गीत नया मिल गायेंगे.
यह पर्व हमारा मकर संक्राति का है प्यारा और न्यारा...💐💐


आसमां में उड़ती एक पतंग दिखाई दी...
आज फिर मुझको तेरी मोहब्बत दिखाई दी…


યુવા મિત્રો ને સારી કિંના સાથે કન્યા.. બંધાય ...અને અમારા માટે થોડી ઢીલ મૂકાય ..અને બાકી કોઈ ને ગૂંચ પડી હોય તો ગાંઠ વગર ઉકેલાય એવી શૂભેસ્છા 🤣🤣🤣😅😅😅😜😜


🎭નથી આવડતી મને, ઊડતી પતંગ જેવી ચાલાકી, ગળે મળીને ગળા કાપવાનું એ મારા સિધ્ધાંતમાં નથી...!!!7️⃣7️⃣


જ્યાં સુધી લૂંટાતા રહ્યા ત્યાં સુધી સારા રહ્યાં , 

જેવું થોડું.... 

પોતાના વિશે વિચાર્યું તો લોકો

મતલબી કેહવા લાગ્યા..હમણાં પવનઆવશે...ની આશામાં...
કેટલાંયે પતંગો 
ઉડ્યા વગરનાં પડી રહ્યાં છે...
આ...મનની અગાશી પર...!!લુંટવા હોય તો દિલ ❤️❤️ લુંટો 😉😉😉
5/10 રૂપિયા ની પતંગ મા શું લુંટવા નું હોય 🥰


આવતીકાલ તો શ્વાસ પણ શુધ્ધ મળશે,

મારી સામેની અગાસી પર એ હશે😍


પતંગ કપાય ગયો એને જોયા પછી 
અને યાદ આવ્યુ 
નજર હટી દુર્ઘટના ઘટી😃તંગ કાપો તો વાંધો નય સાહેબ
પણ જિંદગીના સંબંધ મા કોઇક અંગત નાં કપાઈ જાય તેનું ધ્યાન રાખજો.
🪴 જય માતાજી 🪴
🪴શુભ મકરસક્રાંતિ 🪴


કાગળની જીવ વગરની પતંગ પણ ઉડે છે સાહેબ
બસ દોરી સાચા માણસના  હાથમાં હોવી જોઈએ


सक्रांति शब्द में ही लगाव है, जुड़ाव है।
यह शीत और बसंत की संधि है
आकाश और धरती का मिलन है
लोक और शास्त्र का समन्वय,
पोषण और त्याग का समवेत है।
इस पर्व में ना जाने कितने अर्थ समाए हैं
आप और आपके परिवार को नए वर्ष के प्रथम पर्व मकर सक्रांति की बहुत बहुत बधाई हो।
💐💐🌹🌹💐💐


આજનું આ મકરસંક્રાંતિનું પર્વ આપના જીવનમાં દરેક ક્ષેત્રે ઊંચાઈના સર્વોત્તમ શિખરો સર કરે આપ પતંગની જેમ આકાશમાં પણ પોતાની આગવી ઓળખ ઉભી કરો એ જ હ્રદયથી શુભેચ્છાઓ..


હળવેક થી આવી ને, એણે મારી ફીરકી પકડી તી'
ખુદા કસમ,
એ દિવસે મને ઉતરાણ ખુબ ગમી તી'...


એકાદ ગાંઠ ઉકેલો તો ખબર પડે,
સંબંધ માં અમે પણ કેટલી ઢીલ આપી છે...!!!


ફિરકી લેવા વાળા તો ઘણા છે.પણ સાચું કહું તો જરૂર તો ગૂંચ ઉકેલવા વાળાની છે....
હેપ્પી ઉતરાયણ


ભર દોરીએ કપાયેલો પતંગ છું સાહેબ,
નજીકનું જ હતું કોઈ જે બહું દૂરથી કાપી ગયું...


તુ પણ બિલકુલ પતંગ જેવી નિકળી,જરા હવા લાગી તો ઊડવા માંડી.


પતંગ, ફીરકી, લાડુ અને ચીક્કી શું કરું,
તારા વિના છે ઉત્તરાયણ ફિક્કી શું કરું.😞


ઉતરાણ સ્પેશિયલ
થોડીક ઢીલ મુકજો
કયારેય નહીં કપાય "સંબંધ"


આંખોના પેચ તો ઘણા સમયથી ચાલતા હતા,
પણ દિલની પતંગ તો આજે કપાઈ ગઈ.


તે પેચ લડાવ્યા એટલે જ મે ઢીલ દીધેલી..
મને શોખ નહોતો ..........તારામાં લપેટાવાનો.


પતંગ માટે પવન નથી અને તારી લટ તો બારેમાસ મને પાગલ કરે😜😃


આભ ની એકલતા માં 
રંગો નું રજવાડું એટલે 
મકરસંક્રાંતિ.


આજે એ દિવસ આવી ગયો હું તારી આગળ થઈ અને તું આજે પણ મારી ફીરકી પકડે છે😃


આવ જલ્દી હવે બે તો પતંગ કપાય ગઈ 😒
તારા આવ્યા પછી કોણ પતંગ ઉડાડશે😃


ફીરકી મારી,પતંગ મારી 
તે આંખ મારી અને પતંગ કપાય મારી 😜😜


તારા આકાશમાં ઉડવા સારું હું પતંગ બનીને આવીશ,
તું પેચ લગાડે જો મારા હૃદયનો તો પ્રેમ બનીને આવીશ.


🎭 પતંગ, પવન અને પ્રેમ...
ગમે ત્યારે દિશા બદલી શકે છે..! 🪁


_પતંગ, દોરી, ફિરકી બધુજ હતું,
.
.
_પણ તેના ઘર તરફ ની હવા જ ના ચાલી....

"ભૂરા ની વેદના" ✍️
😂😂😂😂😂😂😂😂


🎭આજે ફક્ત માંજા થી જ નહિ,
પણ આંખો થી પણ પેંચ લાગશે....


પોતાના કરતા પારકી વધુ ચગે...
પતંગ હો😜😜


😃😃
ગુજરાતી ભાષા ગજબની  છે હો ! 

સંભાળીને બોલવું પડે.... 

આ ઉતરાણનો એક ડાયલોગ સાંભળો -

સુભાષભાઈ એ પડોશી ના ફ્લેટ ની બહારથી બુમ પાડી:  "ભાભી,-
ક્યાં છે મનીશભાઈ..?"

જવાબ - "એ તો ક્યારના ઉપર પહોંચી ગયા... 
તમે ક્યારે જવાના ???"           😄😅🤪😅😅😅😅

HAPPY UTTARAYAN!એક પતંગ પકડવામાં જે રોમાંચ છે એ દસ કોડી ખરીદવામાં નથી...


આજે તારી યાદ જ  ..પવન ..અને પતંગ ..તારી યાદ ..દોર હતી ...બસ એમજ ઊડતો રહ્યો ..


પતંગેં ઇશ્ક કી હમને ઉડાની છોડ દી વરના , 
હસીનોં કી છતોં પર સિર્ફ અપણી દોરિયાઁ હોતી 😜


ઉમંગોભરી - રંગોભરી પતંગો ચગવજો !
જ્યાં મનમેળ હોય ત્યાં જ પેચ લાડાવજો !
રિસાયેલા સંબંધોને ઢીલ આપી પોતાના તરફ લપેટજો !
સંબંધના આકાશમાં અંધારું થાય નહિ એ માટે ફાનસ પ્રગટાવજો !
અને હા ! આકાશ સૌ કોઈનું છે એ વાત ખાસ યાદ રાખજો !
પતંગ આપણને શીખ આપે છે કે જીવનમાં નાની નાની વસ્તૂઓને ક્યારેય અવગણવી ના જોઈએ, કારણ કે "કાની" અથવા તો નાનકડી પૂછડી ગમે તેવા અસ્થિર પતંગ ને સ્થિર કરી શકે છે
🙏🙏વાસી ઉતરાયણ ની શુભકામનાઓ🙏🙏


No comments:

Powered by Blogger.