Top 5 Gujarati Love Status
संबंधित खोज,रोमांटिक लव स्टेटस,Whatsapp status love,Romantic love statusलव स्टेटस 2022,Real love status in English,लव स्टेटस 😍 ❣ 2022,Love Status, 2 LineLove Status Hindi
તારી સુંદરતા ને લાગલગાટ જ્યારે હું વખાણ કરું...
ને તું... ત્યારે અજાણ બની,
હવામાં લહેરાતી તારી લટને કાન પાછળ ગોઠવતી હોય...
થોડું ભારે લાગે, પણ..._
ગમે છે મને....!!!
ભીતર ભરોસો, ને હૃદય માં હામ લઇ બેઠો છું,!
દિલથી પધારો, શબ્દોનો હું બાઞ લઇ બેઠો છું.!!
બસ એક તારા નામની રેખા હાથો માં માંગુ 🤲 છું,!હું ક્યાં નસીબ થઈ કાંઈ ખાસ માંગુ છું...!!
કોણે કહ્યું કે અઘૂરી પ્રીત
એક સજા છે..?
અપૂર્ણતા માં પણ પૂર્ણતા ની એક
અલગ જ મજા છે...!! 🌹🌹
દિલમાં તારી ચાહત અને મુખમાં તારું ️નામ.,તું કોમેન્ટ કરે કે ના કરે.,મારી બધી શાયરી તારે નામ.!!💛🧡❤️
બહુ ખૂશનસીબ હોય છે ઍ લોકો જેને ઍનો હમસફર ખૂદ થી પણ વધારે પ્રેમ❤️ કરતો હોય છે
No comments:
Post a Comment