Top Ten Dikri Gujarati Status

Happy Daughters Day Quotes In Gujarati,Is today Daughters Day,Emotional Daughters Day Quotes,When is Daughters Day in India,Daughters Day 2022,When is Daughters Day 2021 in India,Daughters Day Quotes in HindiDaughters Day 2022 images






 





દિકરી ની જીદ સામે હારી જવાનો

આનંદ જ કંઇક ઓર છે.

જરા ધ્યાનથી જોશો તો ખબર

પડશે...

જીતી ગયેલી દિકરી જાણે આબેહૂબ 

તમારું જ પ્રતિબિંબ છે.




દીકરો બાપની મિલકતમાં ભાગ માંગે

પણ દીકરીતો એક રુપિયો પણ લીધા વિના

બન્ને હાથથી ભીંતમાં થાપા કરીને કહે કે

આજથી આ બધુંજ તમારું

લ્યો મેં દશેય આંગળીએ સહી કરી દીધી

આનું નામ "દીકરી"



"દીકરી"

માનવ ઇતિહાસનો 

આજ સુધીનો સૌથી 

સર્વોતમ શબ્દ





 દીકરો એટલે સુખડનો ટુકડો,

દીકરી એટલે કસ્તુરી.

બન્ને ને બરાબર સાચવી શકો તો

તે બન્ને જાતે ઘસાઈને સુવાસ ફેલાવે.



*દિકરી* હોવું સહેલું નથી..

 "સાહેબ"

આ એ છે જે પોતાનાં ઘરમાં પણ પારકી હોય છે....

લાગણી ના સ્પર્શ માં 

સ્ત્રી નું સમર્પણ હોય,

અને પ્રેમ ના સ્પર્શ માં 

સ્ત્રી નું આત્મસમર્પણ હોય.

*હેપ્પી દિકરી દિવસ* 🥳 




એક *દિકરી* થી લઈને એક માઁ સુધીની ઝીંદગીમાં તમામ પાત્રો ભજવી અને સર્વે સંબંધો ને સાચવીને ઘરને ખુશાલ રાખનાર ઘરની અન્નપૂર્ણા ને વંદન...

🥳 હેપ્પી *દીકરી* દિવસ 🥳 




દુનિયા‬ નો હર ૧ વ્યક્તી પોતાનો ‪પગ‬ ભીનો કર્યા વગર કદાચ ‪‎દરિયો‬ પાર કરી શકે પરંતુ ‪આંખ‬ ભીની કર્યા વગર *‪‎દિકરી‬* ની ‪વિદાઈ‬ ના કરી શકે...

🥳 હેપ્પી *દીકરી* દિવસ 🥳

 



*દિકરી* એટલે શું..?

બાપ... માટે રાત ને પણ

*દિ-કરી* નાંખે એ *દિકરી*

🥳 હેપ્પી *દીકરી* દિવસ 🥳




*દિકરી* રુપી વસંતનું ઘરમાં હોવું એટલે...

લીલાછમ ખેતર વચ્ચે ય એક ખળખળ વહેતો ધોધ...


પોતે ભલેને ગમ્મે તેટલી ગુચવણોમા હોય

પણ બીજાને તો હમેશા મીઠાસ જ આપે

કદાચ એટલેજ *દિકરીના* જન્મ પર લોકો જલેબી જ વહેચે છે...



No comments:

Powered by Blogger.