Promise Shayari For Girlfriend Gujarati Language
Gujarati shayari gujarati language,promise shayari in english,love promise status in hindi,promise shayari image,dosti promise shayari,broken promise shayari in hindi,gujarati love shayari for girlfriend
અમારી ભૂલો ને માફ કરતા રેહજો,😊
જિંદગી માં દોસ્તો ની કમી પૂરી કરતા રેહજો, 😘
કદાચ હું ના ચાલી શકું તમારી સાથે, 😔
તો તમે ડગલે ને પગલે સાથ આપતા રેહજો…😘😘
**************************
હું મરી જાઉં તો એનો પણ ગમ નથી...🙁
જો તુ સાથે હોય તો કોઈનો પણ ડર નથી...😍🤝
Love guru..😘
***********************
આ અરીસો કેટલો નસીબદાર નીકળ્યો,
રૂપ તારું નિહાળવાનો હકદાર નીકળ્યો.
કમલેશ નાડીયા "કલારૂપ"
************************
હું પ્રોમિસ કરું છું કે કોઈ પણ પરિસ્થિતિ માં તમારો સાથ નહીં છોડું....
તમારા સુખ અને દુઃખમાં હું તમારી સાથે જ રહીશ...
તમે રડશો તો તમારી સાથે રડીશ અને તમે હસશો તો તમારી સાથે હસીસ...
I Promise કે હું તમને કયારેય દુઃખી નહીં કરું...
Happy promise day..🤝🏻🤝🏻🤝🏻🤝🏻😊✍
*****************************
જ્યાં પ્રેમ મા વિશ્વાસ અને ભરોસો હોય છે તિયાં કોય પ્રોમિસ ડે નથી હોતા...
🙋♂ મોજ જિંદગી🙋♂
ગૌતમ સ્વામી ના અનુભવો માંથી સહ આભાર
***************************
તમારા સરવાળા એટલાય સરળ નથી,
સાહેબ.....
અમારા જેવા નકામા મીંડાની, પણ ક્યાંક તો જરુર પડશે જ.
***************************
વાંદરી 🐒
હું તને પ્રોમીસ કરું છું કે
હું જે પણ બિજી કોઈ છોકરી ને પ્રેમ કરીશ એ
આપડી છોકરી જ હસે 👨👧❤ વિજજુભાઇ
***************************
आज promise day है,
सभी वादा करो कि
गीला कचरा हरे डब्बे में
और सूखा कचरा नीले डब्बे में डालोगे।
**************************
પ્રોમીસ ડે" પર આવા પ્રોમીસ પણ કરી શકાય
(૧) હું રોડ ઉપર કચરો નહી ફેકુ.
(૨) હું પાન-માવો ખાઈને ઞમે ત્યાં થુંકીશ નહીં
(૩) હું રૂપિયાની નોટ અને જાહેર દીવાલ ઉપર લખીશ નહી.
(૪) હું ગાળો બોલીશ નહી.(ખાસ કરીને જાહેરમાં )
(૫) હું પાણી અને વીજળી બચાવીશ.
(૬) હું વર્ષમા એક વૃક્ષ જરૂર વાવીશ
(૭) હું કોઈ પણ ધર્મ વિશે કોઈ પણ કોમેન્ટ કરીશ નહી.
(૮) હું ટ્રાફિક ના નિયમોનું પાલન કરીશ.
(૯) હું દરરોજ માતા-પિતા ના આશીર્વાદ લઈશ.
(૧૦) હું લક્ષ્મી (છોકરીઓ) ની ઈજ્જત કરીશ
(૧૧) હું નદીમા કચરો નહી ફેકું.
(૧૨) હું અન્નનો બગાડ અટકાવીશ.
(૧૩) હું ચાલુ વાહને મોબાઈલ પર વાત નહી કરૂ.
(૧૪) હું વાહન ધીમે ચલાવિસ
(૧૫) હું મારો વોટ નરેન્દ્ર મોદી ને જ આપીશ. અન્ય ૩ ને પણ બીજપી ને જ વોટ આપે તે માટે સમજાવીશ.
દેશ ઘડતર મા મારુ પણ યોગદાન આપીશ.🙏🏻🌹
************************
અમારી ભૂલો ને માફ કરતા રેહજો,😊
જિંદગી માં દોસ્તો ની કમી પૂરી કરતા રેહજો, 😘
કદાચ હું ના ચાલી શકું તમારી સાથે, 😔
તો તમે ડગલે ને પગલે સાથ આપતા રેહજો…😘😘
*************************
હું વચન આપું છું કે..... મા બાપ ને ક્યારેય આશ્રમ
બતાવીસ નહીં, એજ મારો promise day ..!!
****************************
ये propose करना हमे नही आता जी
Maths वाले हैं.....सिर्फ suppose करना जानते हैं
माना कि तुम मेरी हो
**********************
તુ પાસે નહીં હોય ત્યારે ત્યારે Miss કરીશ..
આજે બસ તને આટલું જ Promise કરીશ..
**********************
મિલનના કોલ વિના રાહ એની ના જોવી,
એ મશ્કરી છે મહોબતની , ઈનતિઝાર નથી.
મરીઝ
Promise Day
*********************
आँख खुले तो चेहरा मेरे प्यार का हो …
🌹🍃🌹🍃🌹🍃🌹🍃🌹🍃🌹
आँख बंद हो तो सपना मेरे प्यार का हो …
🌹🍃🌹🍃🌹🍃🌹🍃🌹🍃🌹
मैं जी लूँगा सिर्फ उस एक पल में …
🌹🍃🌹🍃🌹🍃🌹🍃🌹🍃🌹
बस इतना promise कर दो
🌹🍃🌹🍃🌹🍃🌹🍃🌹🍃🌹
कि मेरी हर साँस पर हक़ सिर्फ आपका हो.
🌹🍃🌹🍃🌹🍃🌹🍃🌹🍃🌹
👫Happy Promise Day!👫
***********************
सोचा था ना करेंगे किसी से दोस्ती
🌹🍃🌹🍃🌹🍃🌹🍃🌹🍃🌹🍃🌹🍃🌹🍃
ना करेंगे किसी से वादा
🌹🍃🌹🍃🌹🍃🌹🍃🌹🍃🌹🍃🌹🍃🌹🍃
पर क्या करे दोस्त मिला इतना प्यारा
🌹🍃🌹🍃🌹🍃🌹🍃🌹🍃🌹🍃🌹🍃🌹🍃
कि करना पड़ा दोस्ती का वादा
🌹🍃🌹🍃🌹🍃🌹🍃🌹🍃🌹🍃🌹🍃🌹🍃
Happy Promise Day.
🌹🍃🌹🍃🌹🍃🌹🍃🌹🍃🌹🍃🌹🍃🌹🍃
*****************************
❤🌹🌹😀💐💐🌷❤
वादा ना करो अगर तुम निभा न सको.. चाहो न उसको जिसे तुम पा न सको.. दोस्त तो दुनिया में बहुत होते हैं.. पर एक ख़ास रखो जिसके बिना तुम मुस्करा न सको।
Happy Promise Day
❤🌹🌹😀💐💐🌷❤
😎 BLACK KANUDO 😎
***********************
આ બ્લોગ મા ઉપયોગ મા લેવા મા આવેલ શાયરી સોશીયલ મિડીયા તથા ઈન્ટરનેટ પરથી લેવામા આવેલ છે.જો આપ તેના માલિક હોય અને કોપિરાઈટ નો ભંગ થાતો હોય તો અમારો સંપર્ક કરવો.થોડા કલાક મા હટાવી લેવા મા આવશે. આભાર
1 comment:
Nice sayari
For more gujarati love shayari visit here
https://gujaratiquotes2021.blogspot.com/?m=1#
Post a Comment