Gujarati Bewafa Shayari Status Gujarati Font Fb Special
gujarati shayari gujarati language,gujarati friendship shayari in gujarati language,gujarati love shayari in gujarati language,gujarati shayari love romantic,gujarati shayari for friends,gujarati love shayari in english,gujarati dard shayari,gujarati love shayari for boyfriend
પ્રેમના નિયમોને હું સારી રીતે જાણું છું,
એટલે જ તને બીજા સાથે હસતા
જોઇને હું પણ હસી લઉં છું !!
--------------------------------
બેશક પ્રેમ અધુરો રહ્યો,
પણ બરબાદી પૂરેપૂરી થઇ છે !!
--------------------------------
પ્રેમ મારો સાચો હતો એટલે રુદયે ભરી આજે પણ તારી યાદ છે
અગર બેવફાઈ તારી ખરી હોય તો
યાદોમા તું આજ થી આવતી નહીં
----------------------------------
ટુટેલું મારું દિલ જોઈને એ મલમ લઈ ને આવ્યાં,
રમી લીઘું દિલથી પછી એ ઝખમ દઈ ને ચાલ્યાં..
-------------------------------
આ તો યાદ છે,
લખી લખી ને પણ કેટલી લખાય?...!! 💲
💞💫નથી સાથે પણ, એ દિલ માં રહે છે
-----------------------------------
હવે કોઇ મનાવવા નહિં આવે એ નક્કી છે...
જિંદગીમાં પહેલી વાર હું ખુદ થી રિસાયો છું...
---------------------
આ આંખોમાં પ્રેમ દેખાતો હતો
એ સમય ગયો,
હવે તને તારી ઔકાત દેખાશે.
---------------------------------
આ ખોટી સ્માઈલ તારા ચેહરા પર સારી નથી લાગતી ..
તારી આંખો માં રહેલી લાગણી હવે મારી નથી લાગતી..
-----------------------------------
તબાહ થઈ ને પણ તબાહી નથી દેખાતી ....
આ ઇશ્ક છે હજુર
એની દવા નથી વેચાતી...
--------------------
શબ્દો પણ મને ફરીયાદ કરે,
અમારો શું વાંક કે તું,
અમારામાં પણ,
આટલી વેદના ભરે....
--------------------------------
આથમે સૂરજ રોજ,
પણ,
યાદો આથમે એવી સાંજ ક્યાંથી લાવું..?
----------------------------
યાદ રહેશે મને આ સમય જિંદગીભર માટે
કેટલા તરસ્યા છીએ,
આ જિંદગીમાં એક વ્યક્તિ માટે
-------------------------
અધૂરા પ્રેમ નુ પણ ભાગાકાર જેવુ છે. .....
ક્યારેક દાખલો પતી જાય તો પણ શેષ વધતી હોય છે!!
-----------------------------------
ચાલો ફરી પ્યાલો ભરું હું શરાબનો,
નશીલી આંખો ક્યાં જોવા મળે છે હવે.✍🏻
----------------------------------
હા, હું ભૂલી શકીશ તુજને,
જ્યારે મારું અસ્તિત્વ નહીં હોય....💞💞💞
---------------------------------
આ બ્લોગ મા ઉપયોગ મા લેવા મા આવેલ શાયરી સોશીયલ મિડીયા તથા ઈન્ટરનેટ પરથી લેવામા આવેલ છે.જો આપ તેના માલિક હોય અને કોપિરાઈટ નો ભંગ થાતો હોય તો અમારો સંપર્ક કરવો.થોડા કલાક મા હટાવી લેવા મા આવશે. આભાર
3 comments:
nice shayri boss
Very good Shayari
https://www.loveshayril.club/amp/
https://www.romanticshayarishub.com/amp/
Very good Shayari
https://www.loveshayril.club/amp/
https://www.romanticshayarishub.com/amp/
Post a Comment