Shradhanjali Message in Gujarati language Shradhanjali Sms Facebook Status

shradhanjali sms gujarati,shradhanjali status in gujarati,shradhanjali in gujarati words,shradhanjali message in gujarati for father,shradhanjali sentence in gujarati,shradhanjali msg in gujarati,shradhanjali shayari in gujarati,shradhanjali song,shradhanjali message,shradhanjali in gujarati words,shradhanjali status in gujarati,shradhanjali message in hindi,shradhanjali message in gujarati for father,shradhanjali sentence in gujarati,shradhanjali message in gujarati language,shradhanjali in gujarati,shradhanjali status in gujarati,shradhanjali in gujarati words,shradhanjali message in hindi,shradhanjali sentence in gujarati,shradhanjali shayari in gujarati,shradhanjali song,gujarati shradhanjali,shradhanjali shayari in gujarati

આપની હયાતી અમારી પ્રેરણા હતી.આપના આદર્શ અમારા માર્ગદર્શન હતા.આપનું સાદગીભર્યું જીવન, ઉચ્ચ વિચારો, માયાળુ સ્વભાવ,લાગણીશીલતા અમો જીવનભર ભૂલશું નહીં.પરમાત્મા આપના દિવ્ય આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના.


*************ચંદન શું જીવન જીવીને સુખ સહુને આપી ગયા ખુદ ઘસાઈઅમ કાજે સૌરભ થઈ પ્રસરી ગયા. જીવન એવું જીવી ગયાકે કદી ભુલાય નહીં વિદાય એવી લીધી કે કદી ભુલા આપય નહીં.પ્રભુ આપના દિવ્ય આત્માને શાંતિ અર્પે અંતઃકરણપૂર્વક પ્રાર્થના.


*************


જિંદગી હતી ટૂંકી છતાં મમતા ઘણી મૂકી ગયા,છાના ખૂણે રડી લઈશું જ્યારે આવશે યાદ.ક્યારેય કલ્પી ન શકાય તેવી તમારી ઓચિંતીવિદાય અમારૂં કાળજું કંપાવી ગઈ.પ્રભુ આપના આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના…

***********

રડી પડે છે આંખો અમારી જોઈ તસ્વીર તારીનાની ઉંમરે તારી અણધારી વિદાય અમો સર્વેના કાળજા કંપાવી ગઈમન હજુ માનતું નથી કે તું અમારી વચ્ચે નથીપ્રભુ તારા દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના.


*************


માં તે માંમાં વગર સુનો સંસાર, દુઃખ વેઠી સુખ દેનારીજનેતા તે માં, તમારી સચ્ચાઈને તમારીમહેનત અને હિંમત, તમારી સહનશક્તિનેધર્મભક્તિને નમસ્કાર તથા કોટી કોટી પ્રણામસુખમાં સાંભળે સાહીબી દુઃખમાં માં અને બાપ.

****************


અમોને ઋણી બનાવી, મોતને સામેથી ભેટનાર એ ભડવીર ભામાશા ને કોટી કોટી વંદન.પ્રભુ તમારા દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના.


************

આપની મધૂર સ્મૃતિઓ,આપની નિર્મળ નિખાલસતા,હૃદયમાં ઝંકૃત થઈ અમારી આંખોમાંઅશ્રુધારા વહાવી જાય છેસદગતને સ્મૃતિ પુષ્પ અર્પણ…


*************

સમય જિંદગીનો ઓછો હશે ક્યાં ખબર હતી,વિદાય તમારી અણધારી હશે એ ક્યાં ખબર હતી.સર્વત્ર સુવાસ ફેલાવી સંભારણા સૌના દિલમાં રાખી ગયા.પ્રભુ આપના દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના.


***********


परिवार में हुई दुःखद घटनाके बारे में मुझे आज ही पता चला ।सुन कर बहुत दुःख हुआ ।ईश्वर आपको और परिवार वालोंको शक्ति और हिम्मत दे ।


**************

यह खबर सुनने के लिए वास्तव में चौंकाने वाली हैमेरे आँसू रुक नहीं रहे हैंआपकी माताजी की आत्मा को शांति मिले ।हमारी प्रार्थनाएं आपके साथ हैं


**********


बिछड़ा कुछ इस अदा से कि रुत ही बदल गईइक शख़्स सारे शहर को वीरान कर गया

*************

अंकलजी के जाने का दुःख जितना आपको हैउतना शायद ही किसी को होपर दुःख की इस घड़ी मेंआप अकेले बिल्कुल नहीं हैंहम सब आपके साथ हैं ..


*************


एक सूरज था कि तारों के घराने से उठाआँख हैरान है क्या शख़्स ज़माने से उठा

*************


हज़ारों साल नर्गिस अपनी बे-नूरी पे रोती हैबड़ी मुश्किल से होता है चमन में दीदा-वर पैदा


*************

यह संसार प्रकृति के नियमों के अधीन हैंऔर परिवर्तन एक नियम हैशरीर तो मात्र एक साधन हैइस दुःख की घडी में हम सब आपके साथ हैं.***********दुःख कितना भी बड़ा क्यों ना होधैर्य और संतुलन रखियेसमय आपको हारने नहीं देगा ..************

जब अपने चले जाते हैं तो दुःख होता हैमगर सच यह भी है कि शरीर नशवर हैहमें यही दुआ करनी चाहिए किजो जीव - आत्मा आज हमारे बीच नहीं हैप्रभु उसे मोक्ष प्रदान करें ..*************


मत सहल हमें जानो फिरता है फ़लक बरसोंतब ख़ाक के पर्दे से इंसान निकलते हैं***********


रहने को सदा दहर में आता नहीं कोईतुम जैसे गए ऐसे भी जाता नहीं


*********


वे सूरतें इलाही किस मुल्क बस्तियाँ हैंअब देखने को जिन के आँखें तरसतियाँ हैं


**********ये हिजरतें हैं ज़मीन ओ ज़माँ से आगे कीजो जा चुका है उसे लौट कर नहीं आना


***********


हम आपके हालिया नुकसान के बारे में बहुत दुखी हैं और,आप और आपके परिवार के लिएहम ईमानदारी से संवेदना व्यक्त करना चाहते हैं।

Powered by Blogger.