Gujarati Love And Romantic Shayari Gujarati Facebook Status
gujarati shayari love letter,shayari gujarati love romantic,gujarati shayari dostigujarati shayari photo,gujarati comedy, shayarigujarati shayri
સફરનો અંત હું રસ્તા પરની ઠોકરથી નહી લાવુ . . .
હજી તો મારે મંજીલને લાત મારવાની બાકી છે . . .
ન મંદ વહેતો પવન,
ન મંદ વહેતું પાણી,
ન કોઈ બીજું કુદરતનું સોન્દ્રય હું માણું છું.
છતાય ખુશ છું એનું કારણ ખોટું નહિ કહું મિત્રો,
હું સફર ની નહિ પણ સંગાથની મજા માણું છું...
મનને ખૂશ રાખવું
એ એક વાત છે અને
ખરેખર ખૂશ હોવું તે
બીજી વાત છે...!!!
પરિવર્તન અનિવાર્ય છે ;
જુઓને, પાણીને પણ તરવું હોય તો, બરફ બનવું જ પડે છે,
એવીજ રીતે સુખી થવુ હોય તો જૂનું ભુલી નવુ સ્વીકારવુ પડે..😊✍...
તું ના ચાહે મને. એનો રંજ નથી મને.
હું હજી ચાહું છું તને. એની ખુમારી છે મને. ..❤
*તારી દુનિયામાં મારા જેવા હજારો દોસ્ત હશે*,
પણ મારી દુનિયામાં તારા જેવો દોસ્ત બીજો કોઈ નથી* !!♥👆🏻
*કોણ કહે છે કે મરવા માટે જરૂર પડે ઝેરની,*
*તારી નફરત જ કાફી છે એના માટે તો !!*
*રુઝાયી જાય ઝખ્મો મારા, મને પસંદ નથી,*
*ગમે તે હોય, નિશાનીઓ છે કોઈના પ્રેમની...*
❣❣❣
કેટલી મીઠાસ થી દાઝ્યો છું હું
એ કેમ કહેવું..
આંગળીયો બોળી હતી મેં
ઉકળતી લાગણીઓમાં..!
કોઈ સ્વાગત કરે કે ન કરે જાવ આવ રાખજે ઉપેક્ષિત !
પેલા સમશાનમાં પણ ક્યાં welcome લખેલું પાટિયું છે ?
પોતે જ તૂટી ગયા,
પણ...
કોઈ નું દિલ તોડતા શીખ્યા જ નથી...
*સબંધ ઍની સાથે જ રાખો જે નિભાવવા ની ઔકાત રાખતું હોઇ.....*