Gujarati Miss You Love Shayari Status


Gujarati Love Shayari,Bewafa Shayari,Gujarati Shayari Photo,Gujarati Shayari Sms,Gujarati Comedy Shayari,Gujarati Shayari Sad,Gujarati Status,Gujarati Shayri

પોતાના તો બસ કહેવાના હોય છે,
બાકી ઉદાસ હોઈએ તો કોઈ
બે મિનીટ વાત પણ નથી કરતુ !!
✍✍💚💜💛❤🧡✍✍

**************

હજુય વાર છે મોત તારી આવવાની,
તુ આવે એ પહેલા હજુ એક વાર એમના પર મરી જવુ છે...
✍✍💚💜💛❤🧡✍✍

**************


લોકો શ્વાસ લઇને જીવે છે...
હું વિશ્વાસ રાખીને જીવું છું...

✍✍💚💜💛❤🧡✍✍

**************


એમણે વાત કરવાનું જ એવી રીતે બંધ કરી દીધું,
જાણે વર્ષોથી અમે એમના ઉપર બોઝ હોઈએ !!

✍💚💜💛❤🧡✍✍

**************


 હજુ સુધી ઉદાસ છે એ મારો ફોન કાપીને,
એને ઘમંડ હતો કે ફરીથી ફોન આવશે !!

✍✍💚💜💛❤🧡✍✍

**************


આંખો પણ સાચો પરિચય ક્યાં દે છે,
શબ્દો જેમ એ હકીકત છુપાડે છે..
✍✍💚💜💛❤🧡✍✍

**************


આજે ખરેખર લાગે છે,
તું ને હું હંમેશા માટે અલગ થઇ ગયા !!
✍✍💚💜💛❤🧡✍✍

**************

દર્દમાં પણ તું છે દવામાં પણ તું છે..!!_
કેમ કરી રુઝાવા દઉં જખ્મમાં પણ તું છે..!!_
✍✍💚💜💛❤🧡✍✍

**************

સમય પણ ભરપાઈ ના કરી શક્યો,
એવો એક માણસ ગુમાવ્યો છે મેં !!

✍✍💚💜💛❤🧡✍✍

**************

સારું છે એટલું કે યાદ કરવા તને...,
તારી પરવાનગીની જરૂર પડતી નથી!
પ્રતિક્ષા તો મારી આંખો કરે છે..*
✍✍💚💜💛❤🧡✍✍

**************

બસ દિલ તો પ્રેમ કર્યાં કરે છે..*
કોણ પડછાયા ઉપાડી જાય છે,
તે જોવા સાંજ પણ રોકાઇ  જાય છે*
✍✍💚💜💛❤🧡✍✍

**************

દિલમાં   રાખીને   સાચવજો   હવે,
આંખોમાંથી  વહેવાની  ઈચ્છા  નથી  હવે..💞

✍✍💚💜💛❤🧡✍✍

**************

કોઈ જીવ ને ભલે ચણ ના નાખો પણ
કોઈ ના જીવન માં અડચણ ન નાખો.

✍✍💚💜💛❤🧡✍✍

**************


આજ સુધી ઘણા ભરોસા તૂટ્યા..
પણ ભરોસા ની આદત છૂટી નહી..!

💕💕💓
✍✍💚💜💛❤🧡✍✍

**************

અફસોસ નથી એનો,કે તું મારી ના થઇ,
તું મારા થકી જ તારી હતી,
તું તારી જ ના થઇ.


✍✍💚💜💛❤🧡✍✍

**************

પ્રેમમાં કોઈ પર કેસ નથી થતો તો
પછી સુનવણી કેમ આટલું બધું
 દદૅ સહેવાની થાય છે???

✍✍💚💜💛❤🧡✍✍

**************

 કમાલ રમ્યા રમત પ્રેમ ની તેઓ,
છેલ્લે સુધી મને જીત ની આશા હતી...

✍✍💚💜💛❤🧡✍✍

**************

કહે છે લોકો મને કે તારો જમાનો છે,
પણ એમને ક્યાં ખબર છે કે મારે મિત્રોનો ખજાનો છે !!


✍✍💚💜💛❤🧡✍✍

**************

 _તું એમ ન સમજીશ_
_કે હું રોઈ લઈશ,_
_એ...જિંદગી !!_
_હું તને પણ જોઈ લઈશ._


✍✍💚💜💛❤🧡✍✍

**************

તમે જો યાદ કરતા હોય ને ,
તો હું આજીવન હેડકી ખાવા તૈયાર છું..!

✍✍💚💜💛❤🧡✍✍


**************
એ  તું મને હવે દુઃખી ના કર,
મને હસાવનાર હતા એ પણ જતા રહ્યા છે હવે !!

✍✍💚💜💛❤🧡✍✍


**************

પાછળ તો એવી પડી હતી જાણે કે સાત જનમ નહી છોડે,
પણ એ સાત ફેરા સુધી પણ સાથ ના આપી શકી
😅
✍✍💚💜💛❤🧡✍✍

**************
તૂટી ગયો છું હવે એ વાત ચોક્કસ છે
પણ હવે બીજી વાર પ્રેમ નહી થાય તે પણ નક્કી છે...

✍✍💚💜💛❤🧡✍✍

**************
હજી છે મારા હ્ર્દય પર તારા પગલાઓના નિશાન..
કેમ કે આજ સુધી મે એ રસ્તે થી કોઈને નીકળવા નથી દીધા...


✍✍💚💜💛❤🧡✍✍

**************
આ દિલ પણ કેટલું ઉદાર છે,
જે તોડી ગયા છે હજી એમના જ વિચાર છે !!

✍✍💚💜💛❤🧡✍✍

**************

એક વેળા જોઈ લઉ હું આપને
આખરી એ ક્ષણ હશે તો ચાલશે....!

✍✍💚💜💛❤🧡✍✍


**************
*જરૂરત ત્યાં નથી ને*
*તો યાદ રાખજો, ગરજ તો અહીંયા પણ નથી.*

✍✍💚💜💛❤🧡✍✍

**************

*કઈ રીતે કરાવું તને મારી મહોબ્બતનો અહેસાસ*
*સમજાવવા જતા જિંદગી જાય એમ છે.*

✍✍💚💜💛❤🧡✍✍

**************

*હું મરી જાવ, તને મારી ખબર ના મળે*
*તું મને શોધતી ફરે, તને મારી કબર ના મળે.*
Powered by Blogger.