Good Morning Gujarati Sms And Fb Special Gujarati Msg
*નવુ* કોઇ ના *મળે* તો ચાલશે,
*પરંતુ*
*મળેલા* *ખોવાઇ* ના જાય તે જરૂર જોજો...
જિંદગીનાં રસ્તા સીધા અને સરળ હોય છે, પણ *મન* ના વળાંકો જ બહુ નડે છે.
💐😊 Good Morning 😊💐
*ૐ નમઃ શિવાય* 💐💐
*કોણ કહે છે...*
*આજે મન મનમાં વેર છે,*
*સંબંધો ની સુવાસ ઠેર ઠેર છે...*
*"સંબંધો*" *તો ઈશ્વર ની દેન છે,*
*બસ નિભાવવાની રીતોમાં*
💕 *થોડો થોડો ફેર છે...*💞 Good morning Jay Shari Krishna Jay mataji. Jay Ganesh...
*લોકો કહે છે પુનમ અજવાળી છે અને અમાસ કાળી છે.......*
*છતા પુનમે હોળી છે,*
*અને અમાસે દીવાળી છે....*
*જીવન કિસ્મત થી ચાલે છે સાહેબ ,*
*એકલા મગજ થી ચાલતુ હોત તો અકબર ની જગ્યાએ બીરબલ રાજા હોત......*
💐🌹 *good morning* 💐🌹
👌👌જય શ્રી કૃષ્ણ👌👌
👌👌Jay Mataji 👌👌
*"માં" ની "મમતા" અને*
*"પિતા" ની "ક્ષમતા" જયારે*
*"દિકરો" સમજી જાય ને ત્યારે*
*"સ્વર્ગ" ને પણ "ધરતી"*
*પર ઉતરવું પડે છે.*
*🌞શુભ સવાર🌞*
*🙏🏼Jay Bholenath🙏🏼*
*આંગળી પકડી આગળ ન કરે ,*
*પણ*
*દુઃખ માં બાવડું પકડી બાથમાં ભરી લે ,*
*એ જ "પરમ મિત્ર"*
*"શબ્દો હમેંશા વિચારી ને જ વાપરવા સાહેબ લોકો તમારો સ્વભાવ તમારા શબ્દો પર થી જ નક્કી કરે છે"*
*🌹🌹GOOD MORNING*🌹🌹Have a nice day☕
*"Sorry" કેવો ગજબ નો શબ્દ છે સાહેબ.....*
*માણસ બોલે તો ઝગડો પૂરો અને ડોક્ટર બોલે તો માણસ પૂરો વ્હાલા.!!*
💐 *સુપ્રભાત* 💐
👏🏻 *જય શ્રીકૃષ્ણ* 👏🏻
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
💐 *ધીરજ અને સહનશીલતા કમજોરી નથી હોતી*
*એ તો અંદરની તાકાત હોય છે જે બધા પાસે નથી હોતી*
🙏🏻 *શુભ સવાર* 🙏🏻
🙏જય શ્રી કૃષ્ણ 🙏
🌾🍃🌾🍃🌾🍃🌾🍃🌾
*જે લોકો તમારી ઈર્ષા કરતા હોય* *તેવા લોકો ને નફરત નહીં કરતા,*
*કેમ કે*
*તે લોકોએ સ્વીકારી લીધું છે કે તમે તેના થી ખૂબ સારું વ્યક્તિત્વ ધરાવો છો...*
🌴🌴 *Good Morning* 🌴🌴
🙏 *Jay Shree Krishna * 🙏
*જીવન ને એવૂ બનાવો કે*
*જ્યાં તમે હોવ ત્યાં*
*બધા તમને પ્રેમ કરે*
*જ્યાંથી તમે ચાલ્યા જાઓ*
*ત્યાં બધા તમને યાદ કરે.'*
*...અને...*
*જ્યાં તમે પહોંચવાના હોવ ત્યાં*
*બધા તમારી પ્રતિક્ષા કરતા હોય.*
💐 *Good morning..*💐
🙏Jay Shree Krishna🙏
*સમય* પણ *ગજબનો ઇતિહાસ ધરાવે છે....*
*કોઇનો પસાર થતો નથી*...
*તો, કોઇ પાસે હોતો નથી*...
*જય ભોલે*🚩
*શુભ સવાર*🍁
🙏 જય શ્રી કૃષ્ણ 🙏
*ખુશી માટે ઘણું બધું ભેગું કરવું પડે છે.*.
*એવી આપણી સમજ છે...*
*પણ હકીકતમા...*
*ખુશી માટે તો ઘણું બધું જતું કરવું પડે છે...*
*🍃Good Morning 🍃*
*🙏🏻JaY MaTaJi 🙏🏻*
*ઈચ્છા* ઓ પૂરી ના થાય તો *"ક્રોધ"* વધે છે.
અને
*ઈચ્છા* ઓ પૂરી થાય તો *"લોભ"* વધે છે.
એટલા માટે જ
*જીવન* ની દરેક *પરિસ્થિતિ* માં
*"ધીરજ"* બનાવી રાખવું એજ *"શ્રેષ્ઠત્વ"* છે.
¸.•*""*•.¸
🙏🏻🌞🙏🏻
*₲๑๑d ℳ๑®ทïทg*
*સંજોગો જોઈને આગળ વધો, કારણો જાણવાની કોશિશમાં તો જિંદગી જતી રહેશે...*
*💐GOOD MORNING💐*