Dil Ko Chhu Ne Vali Gujarati Shayari Facebook And Whatsapp Status one Line

Dil Ko Chhu Ne Vali Gujarati Shayari Facebook And Whatsapp Status one Line,gujarati shayari sms,gujarati shayari photo,gujarati love shayari,gujarati shayari sad,gujarati comedy shayari,gujarati shayari dosti,swagat shayari in gujarati,gujarati shayari download

*નાની નાની ખુશીઓનો મેળો જામ્યો છે,*
*એવું લાગે જાણે દર્દએ મારી સાથે છેડો ફાડ્યો છે.*

❤❤❤❤❤

મૂકી દઉં બાજી પર જીવ મારો, જો ઇનામ તું હોય,
ખર્ચી નાખું જિંદગી આખી,જો પરિણામ તું હોય તો ✍🏻❤સાંજ... એટલે...
તારાં આવવાના અહેસાસ ની,
સોનેરી  ક્ષણ..!!💕


વિરહની વેદના તેને લાગે,
જેને મિલન નો અનુભવ કર્યો હોય...હું તો નિર્દોષ પ્રેમી છું,
પ્રેમ કરવાની સજા મને ક્યાંથી ખબર હોય...જુઠ્ઠો પ્રેમ બતાવવા માટે લોકો,
ખબર નહીં કેટલાય જૂઠ બોલે છે !!


સાંજ પડે ને ઘરે પાછાં વળતાં પંખીઓને જોયી ને થાય કે.,
તારી  યાદોમાં  મારો  વિસામો  ક્યાં..???💞શબ્દોની રમત અમને ન આવઙે,
અમે તો સ્નેહથી રમી જાણીએ.હું તો ખાલી એક simple સવાલ છું,
પણ લોકો નું કહેવું‌ છે કે
મારો કોઈ જવાબ નથી🙂*અમે ના પાછા પડીએ દુશ્મનોના વારથી ,*

*બસ એક માત્ર જોઇએ કૃષ્ણ  જેવો સારથી..*💐🙏બીજાને હસાવીને...

પોતાની તકલીફ છુપાવવી...

એ પણ #એક કલા છે...
સાહેબ....
 🤷‍♂🦋🤷‍♂
સાથ તારો આજે પણ એવો જ રહ્યો,
સીઝનમાં આ ફરી વરસાદ ઝરમર જ રહ્યો.*જીત નો મોહ નથી, હાર નો ડર નથી,*

*હકીકત શું છે! હકીકત મા એ જ ખબર નથી....*


મારા પ્રેમની બસ આટલી જ કહાની છે..તારી યાદો સાથે જ મારી કહાની છે..


પાનખર નું પાંદડું પણ કેવું નસીબદાર છે,
અંતિમ શ્વાસ પણ પોતાના થડના ચરણો માં પામે છે...


*જે ઝાડ ના મૂળિયા જ કપાઈ જાય,*
*એ ઝાડ ને પાનખર નો ડર ક્યાં હોય.**શોધે ચેહરો જેને દિવસ આખો..*
*એની યાદમાં થયી જાય છે સાંજ...*
કેટલા જુઠા વિચારો દિલને સતાવે છે,
જાણે યાદ તમને પણ અમારી આવે છે !!
વિશ્વ મા લગભગ 800 જેટલી રમત રમાય છે,
છતાં લોકો ની "લાગણી સાથે ની રમત" સહુ થી પ્રિય છે....
દુઃખ એ વાત નું નથી કે તને મારી કદર નથી...
દુઃખ એ વાત નું છે..
કે જેને તારી કદર નથી, તેની તારે જરૂર છે..
ક્યારેક સાથીને ફક્ત સાંભળવાની જરૂર હોય છે, નહિ કે દલીલ માં ઉતરવાની.લો, ફરી છેતરાવું ગમ્યું મને,,
એ બહાને તારું હરખાવું ગમ્યું મને..પ્રેમ એટલે કોઈપણ અપેક્ષા વગરનું સમર્પણ,
નહિ કે અનેક આશાઓ સાથેનું બંધન !!એક જ પ્રાથના છે હવે કે ,
તને કોઈ તારા જેવું ના મળે...!!
ચિંતા,દેવુ અને,
પ્રેમ,
કોઈ કરતું નથી
પણ થઈ જાય છે...એવું ના સમજતી કે તારા લાયક નહોતા અમે,
તડપે તો એ પણ છે જેમને મળ્યા નહીં અમે...મોત તો નક્કી છે એટલે મોજ થી જીવી લ્યો.


ધબકતું નથી હૈયું….કંઇક કાંકરીચાળો કરને….યાર*બગીચૉ છે કુદરતનૉ ત્યાં ભેદ કેવૉ,*
*ઊગે મૉગરા તૉ ઊગે પણ ધતુરા...*✍🏻મારા પર વિત્યુ એજ મેં લખ્યુ છે..
નામ તારુ તો મેં રોજ છુપાવ્યુ છે..!!જીવનમાં સાચું બોલવાવાળા લોકો,
કોઈને સારા જ નથી લાગતાં !!
લડવાનું મન થાય તો આવી જાજો ,
રસ્તો તમે બદલ્યો છે અમે નહીં...આવો તોયે સારું , ના આવો તોયે સારું ,
તમારું સ્મરણ છે ,તમારાથી એ વ્હાલું .....કહી દો જુદાઈને કે મિલનમાં મઝા નથી,
ઝાકળ ફના થઇ જશે કિરણોના પ્યારમાં.*ખુલ્લા પુસ્તક જેવું,*
*ફક્ત એ લોકો માટે બનવું,**જેને એ*
*વાંચતા આવડતું હોય...*
આંખોમાં ન શોધો અમને
અમે તો દિલમાં વસી જઈશું,
ઈચ્છા જ હોય જો મળવાની
તો બંધ આંખે પણ મળી જઈશું.નદી પાર એણે બનાવ્યું છે ઘરને,
હલેસાં વગરની મને આપી હોડી!

.

Powered by Blogger.