Two Line Gujarati Romantic Shayari And Super Whatsapp Status

Gujarati shayari for friends|Gujarati romantic shayari|Gujarati shayari sad|Gujarati prem shayari|Gujarati friendship shayari in gujarati language|Whatsapp status in gujarati words|Funny gujarati shayari|Gujarati status attitude 2017દિલના સબંધોને દુનિયા સાથ નથી આપતી_
_દિલના સબંધોને દુનિયા સાથ નથી આપતી,_
_કેમ કે પ્રેમમાં ઘવાયેલા માટે 108 નથી આવતી._

❣❣❣✍❣❣❣✍❣❣❣✍જેને ખબર હોય કે એકલતા શું છે_
_એ લોકો બીજા લોકો માટે,_
_હંમેશા હાજર રહે છે._

❣❣❣✍❣❣❣✍❣❣❣✍


 _તું એમ ન સમજીશ_
_કે હું રોઈ લઈશ,_
_એ...જિંદગી !!_
_હું તને પણ જોઈ લઈશ._

❣❣❣✍❣❣❣✍❣❣❣✍


_નફરત થઈ ગઈ દુનિયાથી_
_બસ તને પ્રેમ કરીને._

❣❣❣✍❣❣❣✍❣❣❣✍
 _આ ઉદાસીના પળો હવે જવા લાગ્યા છે_
_કોઈ અમને પણ જોઈને મુસ્કુરાવા લાગ્યા છે._

❣❣❣✍❣❣❣✍❣❣❣✍


_આપણે બંને પ્રેમ માટે જ તડપીએ છીએ_
_બસ ફરક એટલો છે કે,_
_હું તારા અને તું બીજા કોઈના._

❣❣❣✍❣❣❣✍❣❣❣✍


ખુબ મજા આવે પણ એક વાતે લોચો પડે,
અઠવાડીયે એક રવિવાર ખરેખર ઓછો પડે !!

❣❣❣✍❣❣❣✍❣❣❣✍


કોઈ મિત્ર થી ભૂલ થાય તો માફ કરી દેજો સાહેબ,
કારણ કે જીભ કચડાય તો દાંત નો તોડાય !!

❣❣❣✍❣❣❣✍❣❣❣✍


જિંદગી મળવી નસીબની વાત છે, અને મોત મળે એ સમયની,
બાકી માર્યા પછી કોઈના દિલમાં રહેવું, એ આપણાં કર્મની વાત છે !!

❣❣❣✍❣❣❣✍❣❣❣✍


*દિલ સાચું તો ત્યારેજ ભરાઇ આવે છે,*
*જ્યારે કોઇ એને ખાલી કરીને લૂટે છે.*

❣❣❣✍❣❣❣✍❣❣❣✍


*આજે તારો કોરો કાગળ બંધ આંખે પણ પૂરો વાંચી લીધો.*
*પ્રેમમાં શબ્દોની ક્યાં જરૂર હતી,બસ ધબકાર વાંચી લીધો.*

❣❣❣✍❣❣❣✍❣❣❣✍


*આંખોની અંધારી ગલીએ ભૂલાં પડેલાં, સપનાંઓને કેમ હું પાછા વાળું?*
*સાંજ ઢળે તો આવે તારાં સ્મરણોનું અજવાળું .*

❣❣❣✍❣❣❣✍❣❣❣✍

ગુલાબ  ને  પણ  એવું  ખીલતાં  નથી  આવડતું
                   સાહેબ
જે  રીતે  એમને  જોઈને  મારો  ચહેરો  ખીલી  ઉઠે  છે..!!😘
#Love #u


❣❣❣✍❣❣❣✍❣❣❣✍


સમયને પણ જરુર કોઈની સાથે પ્રેમ થયો હશે*,
*એટલે તો બેચેન બની એક જગ્યા એ ઠહેરતો નથી*.💞🍃💞

❣❣❣✍❣❣❣✍❣❣❣✍


સારા વર્તનમાં એટલી તાકાત હોય છે કે,
એ ખરાબમાં ખરાબ માણસને પણ શરમાવી શકે છે !!

❣❣❣✍❣❣❣✍❣❣❣✍


*એવી વ્યક્તિને ક્યારેય પરાજિત ન કરી શકાય*
*જેની પાસે શક્તિ અને સહનશક્તિ બંને હોય.!*

❣❣❣✍❣❣❣✍❣❣❣✍


જીવન ને તો જલસા થી જીવાય મારા વ્હાલા કારણ કે,
જિંદગી પછી મોત જ છે ને !!


❣❣❣✍❣❣❣✍❣❣❣✍

*મારા એકાંત ને ખંડેર ના કહો....*
*કોઈની યાદમાં બનેલો મહેલ છે એ....*

❣❣❣✍❣❣❣✍❣❣❣✍


*સાથમાં રહેતી નથીં પણ દીલમાં છુપાવવાની હોય છે*
*એક જણની હાજરી જીવનમાં આમ જ પુરાવાની હોય છે*


❣❣❣✍❣❣❣✍❣❣❣✍


હજારો પ્રશ્ન છે જિંદગી ના
પણ જવાબ એક જ છે,

*"થઈ જશે.."*

❣❣❣✍❣❣❣✍❣❣❣✍


ખુબ મજા આવે પણ એક વાતે લોચો પડે,
અઠવાડીયે એક રવિવાર ખરેખર ઓછો પડે !!

❣❣❣✍❣❣❣✍❣❣❣✍


સલાહ આપું છું એનો મતલબ એ નથી. કે હું સમજદાર છુ,,,
બસ મેં તમારા કરતા પણ વધારે  ભૂલો  કરી છે.

❣❣❣✍❣❣❣✍❣❣❣✍


મરેલા માણસને રોનાર મળે છે,
પરંતુ જીવતા માણસને ઓળખનાર મળતા નથી !!

❣❣❣✍❣❣❣✍❣❣❣✍


સફળતા પામવા માટે ખુદે છોલાઈ જવું પડે સાહેબ,
કોઈએ ઉડાવેલી ઠેકડી પણ હસતાં મોઢે સહન કરવી પડે !!

❣❣❣✍❣❣❣✍❣❣❣✍

વધુ શું હોય આનાથી તબાહીમાં,
સ્વજન સામે ઊભા છે સૌ ગવાહીમાં !!

❣❣❣✍❣❣❣✍❣❣❣✍


ક્યારેક-ક્યારેક આપણે કોઇથી દુર જવા નથી માંગતા,
પણ નસીબ દુર લઈ જાય છે !!

❣❣❣✍❣❣❣✍❣❣❣✍

પ્રેમ માટે નમવું એ કાઈ ખરાબ વાત નથી,
ચમકતો સુરજ પણ ડૂબી જાય છે ચાંદ માટે તો !!

❣❣❣✍❣❣❣✍❣❣❣✍

તું મળી જાય તો નસીબ ને હું પુરસ્કાર આપું,
નથી જાણવું કે હસ્તરેખાઓ માં પછી શું લખ્યું છે !!

❣❣❣✍❣❣❣✍❣❣❣✍


માતા પિતા ની સંપત્તિ ના હોય સાહેબ,
માતા પિતા જ ખુદ સંપત્તિ હોય છે !!

❣❣❣✍❣❣❣✍❣❣❣✍

*'તુ હિસાબ મારાથી ના માંગ એ જિન્દગી...*
*તે જો  "વાર" ગણ્યા ના હોય તો,*
*મે ય "ઘા" ગણ્યા નથી..?*

❣❣❣✍❣❣❣✍❣❣❣✍


*"હુ કોઈને અપમાનિત નથી કરતો*
*માત્ર તેને એનો પરિચય આપુ છુ"*

❣❣❣✍❣❣❣✍❣❣❣✍

*સંબંધ તોડવો તો નો જ જોઈએ પણ જ્યાં કદર ના હોય ત્યાં નીભાવવો પણ ના જોઇએ*
*બહુ...*
*ખામીઓ જોશો તો..*
*ખાસિયત નહીં દેખાય.*

 ❣❣❣✍❣❣❣✍❣❣❣✍


 *ફરીયાદ* વગર નું મન
એ ધરતી પર નું *સ્વર્ગ* છે...!
😊 *જય શ્રી કૃષ્ણ* 😊

❣❣❣✍❣❣❣✍❣❣❣✍


સિગારેટના ધુમાડા માફક ખોવાતો જાવુ છું,
નીકળુ શોધવા તને ખુદથી ખોવાતો જાવુ છું.....

❣❣❣✍❣❣❣✍❣❣❣✍


'હવા છે , પણ  હવા કયાંય દેખાય છે ? ?
પ્રભુના પરિચય નું પણ
એવું જ છે..

❣❣❣✍❣❣❣✍❣❣❣✍


આખરી બાજી પણ રમી લઇશ,
કા તને જીતીને જંપીશ કા બધુ હારી જઇશ....


❣❣❣✍❣❣❣✍❣❣❣✍

*✍🏽પ્રગતિ ભલે ધીમી થાય.*
*પણ ઈમાનદારી રાખજો*
*કારણકે, સાહેબ. .......*


❣❣❣✍❣❣❣✍❣❣❣✍

*કેરી કેમીકલ થી પાકે અને*
*આંબે.પાકે એમા ધણૉ ફેર*
*પડે છે. 🙏🏽🙏🏽*


❣❣❣✍❣❣❣✍❣❣❣✍

*હજી એ રાહથી નજર નથી હટી,*
*જ્યાંથી તારી અવરજવર હતી...*


❣❣❣✍❣❣❣✍❣❣❣✍

 *જે સામાન્ય વાત પર મિત્ર ના રહે*
*તો સમજો કે એ મિત્ર હતો જ નહી"*


❣❣❣✍❣❣❣✍❣❣❣✍


 एक #फूल🌺 अजीब था #कभी🙄 हमारे भी करीब #था..🤔👫👨‍👧‍👦

जब #हम🤰 उसे चाहने #लगे 💕तो पता #चला 🤔वो किसी 😣और #का नसीब...💕🙁

No comments:

Powered by Blogger.