Gujarati Two Line Shayari

 _


છોડી દીધું છે એ ગલીઓમાંથી નીકળવાનું_
_જ્યાં આપોઆપ નજર તારા ઘર બાજુ જતી હતી._
❣❣❣✍


_તરવા માટે ઘણા તળાવ જોયા સંસારમાં_
_અમે ડૂબ્યાં ત્યાં જ જ્યાં પાણી ન હતું._
❣❣❣✍


 _ઘણા લોકો આવે છે જિંદગીમાં_
_કોઈ હિસ્સો બનીને રહી જાય છે,_
_તો કોઈ કિસ્સો બનીને રહી જાય છે._
❣❣❣✍


એના બધા દુઃખોને ભગવાન_
_રસ્તો મારો બતાવજે._
❣❣❣✍


 _તમને પ્રેમ કરવો એ મારી ભૂલ નથી_
_પણ તમે મને સમજી ના શક્યા,_
_એ તમારી ભૂલ છે._
❣❣❣✍


 _હવે ના ખોલતા મારી જિંદગીના જુના પાનાઓને_
_જે હતો એ હવે રહ્યો નથી,_
_અને જે છું એ કોઈને ખબર નથી._
❣❣❣✍



Previous
Next Post »