Gujarati Shayari Special Girlfriend
Gujarati Love Shayari For Girlfriend,Gujarati Shayari image love,gujarati love shayari 140 character,best gujarati shayari in gujarati,gujarati love shayari for boyfriend,gujarati love shayari wallpaper,gujarati sad shayari image,gujarati love shayari in gujarati language
મીઠા વગર બધાં સ્વાદ નકામા અને મીઠું એજ સબરસ.
તુલના કરો તો સ્વભાવની કરો, પ્રેમભાવ તો અમે પણ રાખ્યો હતો,
➤➤➤➤➤➤
તમે રહ્યા નીરસ અમારી લાગણી સાથે,
સુખ આપી દુઃખ લે એજ સાચો સાથી
➤➤➤➤➤➤
હશે જો એને પ્રેમ તો સામે થી આવશે એ..
➤➤➤➤➤➤
પ્રેમ મા પાગલ બનાય દોસ્ત , ભીખારી નહી.
➤➤➤➤➤➤
પ્રેમ હમેંશા સ્વભાવ ને અનુભવી ને થાય છે,
ચહેરો જોઈ ને તો ફક્ત પસંદગી થાય છે.
➤➤➤➤➤➤
આદત આ પ્રેમની બહુ ખરાબ છે
મળે પણ તેને, જેને એની કદર જ નથી.✍
➤➤➤➤➤➤
દિવસ આખો જાય છે મારી જાતને સમેટવામાં
ને આવે છે પછી તારી યાદોનું ઝોકું,
ને વિખરાઈ જવું ફરીથી એ પળમાં.✍
➤➤➤➤➤➤
યાદો રડાવી દે છે બધાને
નહીં તો હસવા કોણ નથી માંગતું.✍
➤➤➤➤➤➤
જે હાથની લકીરોમાં નથી હોતું
તે અકસર દિલની ગહેરાઈઓમાં હોય છે.✍
➤➤➤➤➤➤
ક્યારેક જરૂર પડે તો દિલથી યાદ જરૂર કરજે
હું વીતી ગયેલો સમય નથી તે પાછો નહીં આવી શકું.
➤➤➤➤➤➤
તારી ખુશી માટે મેં કેટલાય દુઃખ છુપાવ્યા
જો હું બધી વાર રડતો હોત,
તો તારું શહેર ક્યારનું ડૂબી ગયું હોત.✍
➤➤➤➤➤➤
Tage: Gujarati Love Shayari For Girlfriend,Gujarati Shayari image love,gujarati love shayari 140 character,best gujarati shayari in gujarati,gujarati love shayari for boyfriend,gujarati love shayari wallpaper,gujarati sad shayari image,gujarati love shayari in gujarati language

1 comment:
Nice shayari
Guys do you want latest collection of gujarati shayari visit here
https://gujaratiquotes2021.blogspot.com/?m=1#
Post a Comment