Gujarati Friendship Shayari In Gujarati Language

Gujarati shayari for friends,gujarati love shayari,gujrati shayri for whatsapp,gujarati sad shayari in gujarati font,gujarati shayari sad,whatsapp status in gujarati attitude,gujarati status for fb,love messages in gujarati










દરેક સાંજ લઈ જાય છે એક કહાની
દરેક સવાર લઈ આવે છે એક નવી કહાની,
રસ્તા તો બદલાય છે રોજ પણ
મંઝિલ રહી જાય છે એ જ પુરાની...✍

*****************


પ્રેમ વિષે બસ એક જ વાત કહેવા માગું છું
તારા દિલમાં હંમેશા રહેવા માંગુ છું...✍


*****************



 હું અશ્ક તારી આંખોનો, મન પડે વહાવી દેજે
એક શબ્દ છું હું તારી કહાનીનો,
ન યાદ રાખી શકે તો ભૂલાવી દેજે...✍

******************



દિલ કહે તારી અને મારી મુલાકાત અવારનવાર થઈ જાય,
એ જ સપનું જોતજોતામાં રાત થી સવાર થઈ જાય...✍


 *****************


 તું મારા હૃદયના ધબકારા જેવી મારા દિલમાં છે
જેને માત્ર ને માત્ર મોત જ અલગ કરી શકે...✍


 ******************


ખબર નથી પડતી કે મારા દિલને તારી સાથે કેવો સબંધ છે
ધબકવાનું ભૂલી જશે પણ, તને તો ક્યારેય નહીં........✍



****************

પ્રેમની લાગણીઓ આંખમાં ભરાઈ ગઈ
મુખ હસતું રહી ગયું, પણ પાંપણો છલકાઈ ગઈ.......✍



****************



*દૂર થી નજીક અને નજીકથી પાસનું અંતર ઓગાળવું છે*
*મારે તારા પાસમાં નહીં પણ શ્વાસમાં રહેવું છે.....*✍


 *****************


 *તારી આપેલી ઠોકરથી મને ચોટ જરૂર લાગી છે*
*પણ તારી આપેલી એ જ ઠોકર એ મને,*
*જિંદગીનો સાચો મતલબ જરૂર શીખવાડી દીધો...*✍


 *****************


*કેવી પણ મુશ્કેલ પરિસ્થિતિમાં તમારો સાથ એ જ વ્યક્તિ આપે છે,*
*જેને તમારી જરૂર જીવ કરતા પણ વધારે હોય છે...*✍


 *****************


 *રહેવું છે તારી જોડે, દૂર જવું હવે મને મંજુર નથી...*✍


 *****************

 *ક્યારેક ખામી વર્તાશે અમારી*
*કારણ વગર તમને હું યાદ આવીશ...*✍


*****************


‬: *હું ક્યાં કહું છું કે તારો સાથ આખી જિંદગી જોઈએ છે*
તારો સાથ હોય જ્યાં સુધી એટલી જ જિંદગી જોઈએ છે...*✍


 *****************


 *પ્રેમ એક જ ફુલ એવું છે જેને ખીલવા માટે કોઈ ખાસ મોસમની જરૂર પડતી નથી*.✍🏻


 *****************


*ઘાવેય ઊંડો અને ધારદાર છે પણ*
*મારનારાનું હજુય દિલમાં સ્થાન છે...*✍


 ***************


 *તમે આમ તો ખૂબ સુંદર છો*
*કમી તો બસ,*
*મારા નામના ચપટી સિંદૂરની જ છે...*✍


 ***************

*કોઈ બીજું મળી જાય તો સાથ કેવી રીતે છોડવો,*
*કોઈ તારાથી શીખે...*✍


 *************


: *પ્રેમ કરવાનું તો બહુ લોકો શીખવાડે છે*
*પણ અફસોસ કે એ પ્રેમ ને ભૂલી કઈ રીતે જવું,*
*એ કોઈ નથી શીખવાડતું...*✍


 ****************


*દર્દ અને ખુશીની કિંમત એમને પૂછો*
*જેમની મહોબ્બત અધૂરી રહી ગઈ હોય...*✍


 ***************


*નસીબમાં કંઈક એવું લખ્યું છે*
*કોઈએ સમય પસાર કરવા પોતાનો બનાવ્યો,*
*તો કોઈએ પોતાનો બનાવી સમય પસાર કર્યો.....*

******************




Previous
Next Post »