ગુજરાતી attitude status facebook,ગુજરાતી whatsappstatus,વટstatus,મિત્રતાstatus,Gujarati status video,ગુજરાત status,દોસ્ત status,Attitude Status
આજે એનો ઘમંડ તૂટશે,આજે અમે પણ બીજાના થઇ ગયા !!
કુતરાઓ બસ ત્યાં સુધી ભસે છે,જ્યાં સુધી સાવજની ENTRY ના થાય !!
મારા જેવું કોઈ મળે તો મને કહેજો,હું ખુદ આવીશ એને સલામ કરવા !!
હું કિસ્મત પર નહીં સાહેબ,મહેનત પર ભરોસો કરું છું !!
થોડુક વિચારીને સામે આવજે,કેમ કે આ વખતે ઊંડો ઘા થશે !!
બોલીને બદલાઈ જાય,એવા લોકો પસંદ નથી મને !!
ખરાબ સમય બધાનો આવે છે,પણ મારા વ્હાલા તારો હું લાવીશ !!
આમ તો હું ખરાબ નથી,પણ વાત જો વટ પર આવશેતો મારાથી ખરાબ પણ કોઈ નથી !!
મારી જગ્યાએ જો તમે હોત,વિશ્વાસ કરો થાકી ગયા હોત !!
મનમાં હોય ઘમંડ તો કાઢી નાખજો,યાદ કરશો તો જ યાદ આવશો હવે !!
હવે તમે ભાડમાં જાઓ,કેમ કે મતલબી લોકોની મને કોઈ જરૂર નથી !!
શરીફાઈ તમને સમજાતી નથી,બદમાશી અમને આવડતી નથી !!
ભલે હું બધી રીતે Perfect નથી,પણ બીજા માફક હું Fake પણ નથી !!
બહુ મતલબી બની જઈશ હું,જયારે વાત મારી ઈજ્જત પર આવશે !!
જે ખોયું એનો કોઈ ગમ નથી,કેમ કે જે મેળવ્યું એ કંઈ કમ નથી !!
અમે તો ખુલ્લી કિતાબ છીએ સાહેબ,હવે તમે અભણ હોવ તો અમારો શું વાંક !!
લોકો સાથે સારું થાય છે,અને મારી સાથે જે થાય છે એ સારા માટે થાય છે !!
કોઈકને સમજો તો કોઈક સમજે,આવા ઉધારીના સંબંધને અમે ના સમજીએ !!
જે લોકો મને ખરાબ કહે છે,એ લોકોએ દુનિયા હજુ જોઈ જ નથી !!
ક્યારેય એવું ના સમજીશ કે હું તારા લાયક નથી,આજે પણ તરસે છે અમુક લોકો મારા માટે !!
ભૂલ ચૂક માફ કરી દેજો,બાકી જે થાય એ કરી લેજો
હશે તારી વાત લાખની,પણ મારો વટ સવા લાખનો છે !!
ચહેરા બધાના યાદ છે,બસ સમયની રાહ છે !!