gujarati shayari dosti,gujarati shayari sad,gujarati shayari love,gujarati shayari sms,gujarati shayari download,gujarati shayari love letter,લવ shayari gujarati,gujarati shayari bewafa
રસ્તો તમે બદલ્યો હતો અને મંજિલ મારી બદલાઈ ગઈ
*જિંદગીમાં પ્રોબ્લેમ તો હજારો હોય છે,પણ પ્રેમનો સાથ મળે તો બધું આસાનલાગે છે* !!
કાચ નથી અમે સાહેબ,કે તૂટ્યા પછી વિખેરાઈ જઈએ* !!
પારખો તો કોઈ પોતાનું નથી,અને સમજો તો કોઈ અજાણ્યું નથી !!
ડૂમો ભરી ને બેઠેલા વાદળોહવે રડી લે તો સારું.માણસ તેની કમાણીના કારણે નહીં પણ...જરૂરિયાતના કારણે ગરીબ હોય છે*.
તમે માનો કે ન માનો, કેટલીક Love storyબસ એક બીજાનાLast seen કે,DP જોઇ ને ચાલી રહી છે....
વસ્તીગણતરીનો એક ભાગ છું,એક ખોખામાં રહેતી હું માણસ જાત છું..શૈલનીત..
ચા જાણે કે કપ વગરની હોય છે,તું જ્યારે મેકપ વગરની હોય છે
જિંદગીમાં એક એવો સમય પણ આવે છે,કે બધું સરખું થઇ જવા છતાં તમે હસવાનું ભૂલી જાઓ છો !!
બીજાના નિયમ મુજબ જીવશું તો આપણે જીવવાનું ભુલી જશું.✍❤
ટોળે વળીને લોક તમાશા કર્યા કરેએને ખબર શી મૌનની કેવી વિસાત હો!
બહુ રૂપિયો થઇ જાય ત્યારે..માણસ ''બહુરૂપિયો''થઇ જાય છે.....
ઘણું ભટક્યો આ આખું નગર નથી મળ્યો હું મને તારા વગર
હાલત એવી છે આજકાલ,અંધારા થી વધારે તારી યાદ થી ડર લાગે..🍁
વાત એક આપણી વહેતી થઈ છે.,❣કે તું પણ હવે મને તારો કહેતી થઈ છે...!!❣
જેટલો સમજદાર છું, એટલો જ મૂર્ખ છું..,મસ્તી માં બાળક છું,અને અનુભવ માં વૃદ્ધ છું...
સામા મળ્યા ને એમની નજરો ઢળી ગઈ,રસ્તા માજ આજ તો મંજિલ મળી ગઈ...
ન લઇ શકું દર્દ તારું,ઓ દર્દી !તો મારે શું જતાવવી ? હમદર્દી.
આસાન હતું ઊંચાઈ સુધી પહોંચવાનું,મુશ્કિલ હતું કાંટાઓ પર પગ મુકવાનું...