gujarati love shayari,gujarati shayari dosti,ગુજરાતી whatsapp status,ગુજરાતી attitude status facebook,gujarati status attitude 2018,gujarati shayari sad,gujarati shayari sms,shayari gujarati love romantic
માન ભૂલું છું,અપમાન યાદ રાખું છું...💞💞
****************
જરૂર મારી પણ કંઈ નથી,છતાં લોકોનો સથવારો બનું છું...💞💞
****************
રોજ થાય છે પ્રેમ મને તારી સાથે,બસ આદત નથી રજૂઆત કરવાની !!
***************
પ્રેમમાં નમવું એ કોઈ મોટી વાત નથી સૂર્ય પણ આથમે છે ચંદ્ર માટે.
***************
ધબકારા હારી ગયો જીંદગીના જુગાર માં…લાવ છેલ્લો શ્વાસ મુકી જોઉં દાવ માં…
**************
તું મારો શ્વાસ છે તને હું કેવી રીતે છોડી શકું
***************
જે દોરાની ગાંઠ ખુલી શકતી હોય એ દોરા પર કાતર ક્યારેય ના મારવી
****************
હારેલા હૈયાને જીતની નહિ,બસ પ્રીતની જરૂર હોય છે !!
****************
સફર શરૂ કરી દીધો છે હવે બહુ જ જલ્દી,
સૌથી દૂર ચાલ્યો જઈશ.
****************