good morning ગુજરાતી,good morning sms in gujarati,good morning સુવિચાર,good morning status,good morning suvichar,good morning message,good morning love,good morning sms in hindi
જે લોકો પોતના વિચારોને બદલી શકતા નથી,તે જીવનમાં કશો બદલાવ લાવી શકતા નથી.
🙏🏻જય સ્વામિનારાયણ🙏🏻
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
કાર્યકુશળ વ્યક્તિની બધી જગ્યાએ જરૂર પડે છે.
🙏🏻જય સ્વામિનારાયણ🙏🏻
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ખુલ્લા પુસ્તક જેવું ફક્ત એ લોકો માટે બનવું જેને એ વાંચતા આવડતું હોય.
🙏🏻જય સ્વામિનારાયણ🙏🏻
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
જો બેસી જ રહીશું તો સાચા રસ્તા પર હોવા છતાં ક્યાંય પણ નહીં પહોંચીએ.
🙏🏻જય સ્વામિનારાયણ🙏🏻
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
"એકાદ કોડીયામાં દીવેલ થઈએ તો બસ છે..રાત્રે સૂરજ ઉગાડવા નું આપણું ગજું નથી...!!"
🙏🏻જય સ્વામિનારાયણ🙏🏻
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
કોઈને Prove કરવા નહીં,ખુદને Improve કરવા મહેનત કરો !!
🙏🏻જય સ્વામિનારાયણ🙏🏻
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
સત્ય ક્યારેય યાદ રાખવું પડતું નથી.
🙏🏻જય સ્વામિનારાયણ🙏🏻
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
એકલા ચાલવામાં જ મજા છે સાહેબ,ના કોઈ આગળ જાય કે ના કોઈ પાછળ રહી જાય !!
🙏🏻જય સ્વામિનારાયણ🙏🏻
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
જવાબદારી પણ ખરી પરીક્ષા લેતી હોય છે...જે નિભાવે તેને જ હેરાનકરતી હોય છે...!!!
🙏🏻જય સ્વામિનારાયણ🙏🏻
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
જીવનનો એક નિયમ છે,જો તમે પ્રતીક્ષા કરી શકો તો બધી ઇચ્છાઓ પરિપૂર્ણ થાય છે.
🙏🏻જય સ્વામિનારાયણ🙏🏻
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
માણસને સુખી થવું નથી...સુખી દેખાવું છે...
🙏🏻જય સ્વામિનારાયણ🙏🏻
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
માણસ ને બધા લોકો ઓળખે એ ગમે,પણકોઈ ઓળખી જાય એન ગમે...🙏🏻જય સ્વામિનારાયણ🙏🏻
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
અંકો ની વ્યાખ્યા પણ કેવી વિચિત્ર કહેવાય સાહેબજ્યારે કમાવા જાવ ત્યારે ૧ કરતા ૨ મોટો ગણાય અને સ્પર્ધા માં હોવ ત્યારે ૨ કરતા ૧ મોટો ગણાય
🙏🏻જય સ્વામિનારાયણ🙏🏻
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ક્યારેક બીજા માટે તમારી ખુશીતો મુકી જોજો આવનારી ખુશીનુવ્યાજ બમણુ થઈ ને આવશે
🙏🏻જય સ્વામિનારાયણ🙏🏻
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
અધૂરપ બધામાં હોય છે પણ દેખાય છે બીજામાં
🙏🏻જય સ્વામિનારાયણ🙏🏻
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
નમતી ડાળને કારણ વિના વાઢી નાખી,પછી છાંયડાની ખોજમાં આખી જિંદગી કાઢી નાખી.
જય સ્વામિનારાયણ
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
"વખાણ એટલે મેકઅપ કરેલું જૂઠાણું"
🙏🏻જય સ્વામિનારાયણ 🙏🏻
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
“અજ્ઞાની" દરેક વ્યક્તિ હોય છે,ફક્ત વિષય અલગ અલગ હોય છે.
🙏🏻જય સ્વામિનારાયણ🙏🏻
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
તમારૂ હર કદમ પર ધ્યાન રાખનાર બે જ વ્યક્તિ હોય છે....,
એક જેને તમે ગમો છો...,
અને બીજું, જે તમારો વિરોધી છે તે....
🙏🏻જય સ્વામિનારાયણ🙏🏻
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
આભાર કે ઉપકાર માનવો એ શિસ્ત છે,પણ ઉપકાર યાદ રાખવો એ સંસ્કાર છે.
🙏🏻જય સ્વામિનારાયણ🙏🏻
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
પીઠ હંમેશા મજબૂત રાખવી જોઈએ,કારણ કે શાબાશી અને દગો પાછળથી જ મળે છે.
🙏🏻જય સ્વામિનારાયણ🙏🏻
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
શ્રેષ્ઠતા મળશે સંસ્કાર થી.એ સિદ્ધ થશે વ્યવહાર થી.
🙏🏻જય સ્વામિનારાયણ🙏🏻