Gujarati Friendship Shayari In Gujarati LanguageFb Status

gujarati shayari sad,gujarati friendship shayari in gujarati language,gujarati shayari for friends,gujarati shayari gujarati language,gujarati love shayari in gujarati language,gujarati shayari love,gujarati shayari sad,gujarati shayari love romantic,gujarati love shayari for girlfriend,gujarati love shayari with photo,gujarati friendship shayari in gujarati language,gujarati shayari love,gujarati shayari sad,friendship quotes in gujarati language,gujarati shayari love romantic,friendship status in gujarati,gujarati shayari gujarati language,gujarati prem shayargujarati status 2018,gujarati status attitude 2018,ગુજરાતી 

સફરનો અંત હું રસ્તા પરની ઠોકરથી નહી લાવુ . . .
હજી તો મારે મંજીલને લાત મારવાની બાકી છે . . .

❣❣❣❣❣❣ન મંદ વહેતો પવન,
ન મંદ વહેતું પાણી,
ન કોઈ બીજું કુદરતનું સોન્દ્રય હું માણું છું.
છતાય ખુશ છું એનું કારણ ખોટું નહિ કહું મિત્રો,
હું સફર ની નહિ પણ સંગાથની મજા માણું છું...


❣❣❣❣❣❣મનને ખૂશ રાખવું
એ એક વાત છે અને
ખરેખર ખૂશ હોવું તે
બીજી વાત છે...!!!


❣❣❣❣❣❣પરિવર્તન અનિવાર્ય છે ;
જુઓને, પાણીને પણ તરવું હોય તો, બરફ બનવું જ પડે છે,
એવીજ રીતે સુખી થવુ હોય તો જૂનું ભુલી નવુ સ્વીકારવુ પડે..😊✍...


❣❣❣❣❣❣તું ના ચાહે મને. એનો રંજ નથી મને.
હું હજી ચાહું છું તને. એની ખુમારી છે મને. ..❤


❣❣❣❣❣❣


*તારી દુનિયામાં મારા જેવા હજારો દોસ્ત હશે*,
પણ મારી દુનિયામાં તારા જેવો દોસ્ત બીજો કોઈ નથી* !!♥👆🏻


❣❣❣❣❣❣*કોણ કહે છે કે મરવા માટે જરૂર પડે ઝેરની,*
*તારી નફરત જ કાફી છે એના માટે તો !!*


❣❣❣❣❣❣*રુઝાયી જાય ઝખ્મો મારા, મને પસંદ નથી,*
*ગમે તે હોય, નિશાનીઓ છે કોઈના પ્રેમની...*


❣❣❣❣❣❣કેટલી મીઠાસ થી દાઝ્યો છું હું
એ કેમ કહેવું..
આંગળીયો બોળી હતી મેં
ઉકળતી લાગણીઓમાં..!


❣❣❣❣❣❣કોઈ સ્વાગત કરે કે ન કરે જાવ આવ રાખજે ઉપેક્ષિત !
પેલા સમશાનમાં પણ ક્યાં welcome લખેલું પાટિયું છે ?


❣❣❣❣❣❣


પોતે જ તૂટી ગયા,
પણ...
કોઈ નું દિલ તોડતા શીખ્યા જ નથી...


❣❣❣❣❣❣*સબંધ ઍની સાથે જ રાખો જે નિભાવવા ની ઔકાત રાખતું હોઇ.....*❣❣❣❣❣❣ તું લાગણીનો ખેલ ફરીથી શરૂ ન કર !
રોઈ શકાય એટલાં આંસુ નથી રહ્યાં !!


❣❣❣❣❣❣ટળવળતી હોય આંખ જેને જોવાને,
એને મીંચેલી આંખે ય ભાળું,
અંદર તો એવું અજવાળું !!
તારા નામનું


❣❣❣❣❣❣"હવે મારું આ દર્દ,તું સહેવું રહેવા દે...
તારાં માથે મારાં પ્રેમનું,થોડુંક તો દેવું રહેવા દે....."


❣❣❣❣❣❣જિંદગીમા જે આપણે ધારીયે છીઍ સરળતાથી નથી મળતુ, 
પરંતુ ઍક સત્ય ઍ પણ છેકે જે આપણે ધારીયે સરળ પણ નથી હોતુ.


❣❣❣❣❣❣તું સપ્તરંગી ઇન્દ્રધનુસ થઈ મારા હૃદયની ક્ષતિજ પર છવાઈ જા ને.

❣❣❣❣❣❣


 વ્યક્તિ શું છે એ મહત્વ નું નથી પણ એ વ્યક્તિમાં શુ છે એ બહુ મહત્વ નું છે...

❣❣❣❣❣❣


 હૃદય તો તારે ને મારે
બધાં ને સરખા જ છે.
બસ મારામાં લાગણી ની કારીગરી અલગ છે


❣❣❣❣❣❣ *બોલતા પહેલા વિચારી લેવું*
*કારણ કે શબ્દો માફ થાય છે,*
*પણ ભુલાતા નથી.*


❣❣❣❣❣❣*કારણ વગર સજા મળી છે*
*તો થોડી તકલીફ તો થશે જ ને.*❣❣❣❣❣❣ *એ જિંદગી થોડી ધીરે ચાલ*
*તું દોડતી જાય છે ને,*
*મારાથી ચલાતું પણ નથી.*


❣❣❣❣❣❣*અમસ્તા જ હોઠો પર*
*એક મીઠું હાસ્ય આવી જાય છે,*
*આમ જ બેઠો હોઉં છું ને*
*તારો ખ્યાલ આવી જાય છે.*


❣❣❣❣❣❣ *જવાબ તો એમની બધી જ* *વાતોનો આપી શકાય છે*
*પણ જે સબંધને માન ના આપી શક્યા,*
*એ શબ્દને શુ માન આપશે.*❣❣❣❣❣❣ *જેના હૃદયમાં ધર્મ સ્થિર થયો હોય તેની વિચારધારા એવી હોય કે,*
*" મને મળેલું દુઃખ કોઈને ન મળે અને,*
*મને મળેલું સુખ બધાને મળે."*🍂


❣❣❣❣❣❣*બનાવી છે મેં દુ:ખૉ આપનારની યાદી,*
*ફિકર કરૉ નહીં એમાં તમારું નામ નથી...*✍🏻


❣❣❣❣❣❣ હા, હું ભૂલી શકીશ તુજને,
જ્યારે મારું અસ્તિત્વ નહીં હોય....💞💞💞


❣❣❣❣❣❣ગણતરીના શ્વાસ આપ્યા છે કુદરતે...
દૂર રહી તું એમાં ઓર ઘટાડો ન કર..💞💞💞❣❣❣❣❣❣
*_આજકાલ નો પ્રેમ પણ_*
*_Bluetooth જેવો થઇ ગયો_*
*_છે, નજીક હોય તો Connected_*
*_અને દૂર હોય તો searching for new device_*
🌀💦🌀💦🌀💦🌀💦🌀💦🌀❣❣❣❣❣❣

*_નારી ત્યાગની મૂરત છે તો_*
*_પુરુષ સંઘર્ષની સુરત છે_*
*_કેવી રીતે કહું મહાન કોઈને_*
*_બંને એકબીજાની જરૂરત છે._*
🌀💦🌀💦🌀💦🌀💦🌀


❣❣❣❣❣❣

*_ૠણ બંનેનુ હતુ મકાન પર પરંતુ_*
*_ફર્ક એટલો હતો.._*
*_છતે દેખાડી દિધું ..અને પાયાએ છુપાવી લીધું..._*


❣❣❣❣❣❣
*_યાદની તો કતારો છે એ જ સાચો સહારો છે,_*
*_હોય સંગત તમારી તો પાનખરમાં બહારો છે,_*
*_દુ:ખ  નાના નહીં ફાવે, મોટાં ઝીલ્યાં પ્રહારો છે,_*
*_વિરહ, વેદના, વ્યથા પ્રેમનાં જ પ્રકારો  છે._*


❣❣❣❣❣❣
 *કાપતા તો એ ઝાડ કાપી નાખ્યું*,
*પછી યાદ આવ્યું કે એ થડમાં કોતરેલુ નામ આપણુ હતુ* !!💔


❣❣❣❣❣❣
તારી એક નજર જો પામી લઉં
તો એ છેલ્લો શ્વાસ પણ તને આપી દઉ...

❣❣❣❣❣❣
ચાલો ફરી પ્યાલો ભરું હું શરાબનો,
નશીલી આંખો ક્યાં જોવા મળે છે હવે.✍🏻

❣❣❣❣❣❣      ખુશ રહ્યા કરો અેમના
                  માટે
      જે તમને ખુશ જોવા નથી
                 માગતા....


❣❣❣❣❣❣*સવાલૉ કદી મરતાં નથી,*
 *જવાબૉ કૉઈને ગમતાં નથી,*
*ખુશીથી જીવન જીવી લ્યૉ સાહેબ,*
*આંસુ તૉ આંખૉને પણ ગમતાં નથી...*✍🏻

❣❣❣❣❣❣
*પ્રેમ...*
*અને..ઉધારી....*
*એવા વ્યક્તિ ને આપો કે.. જ્યાથી પાછી આવી શકે..!!!*


❣❣❣❣❣❣
*તરવા માટે ઘણાય તળાવ જોયા સંસારમાં,*
*પણ; અમે ડૂબ્યાં તમારા ભાવ ના ભંડારમાં.*


❣❣❣❣❣❣

 કાશ જિંદગીમાં પણ #Back જવાનું બટન હોત,
તો હું અને તું ફરી પાછા મળી શક્યા હોત !!


❣❣❣❣❣❣
*_દિલ ને Dettol માં_*
*_ડુબાડી ને રાખો કેમ કે,_*
*_આ પ્રેમ સંક્રમણ ફેલાવે એવી બીમારી છે._*


❣❣❣❣❣❣*_ગુંગળામણ નું કારણ ફક્ત_*
*_ઓક્સિજન નો અભાવ જ નથી હોતો._*
*_ક્યારેક ના કહેલી વાત પણ ગૂંગળાવી મારે છે_*


❣❣❣❣❣❣
ખબર નથી એને હું શું કહી ગયો,
પ્રેમ મારો આસુંની ધારમા વહી ગયો..


❣❣❣❣❣❣મળવાની છેલ્લી તક પણ ગુમાવી મે,
જ્યારે એને બીજો જીવનસાથી મળી ગયો..

❣❣❣❣❣❣
1. પાણી ઉકળતું ના હોવું જોઈએ..
2. પાણી મલિન ( ડોળુ ) ના હોવું જોઈએ..
3. પાણી માં તરંગો ના હોવા જોઈએ..
બસ એજ રીતે જો આત્મા માં પરમાત્મા ના દર્શન કરવા હોય તો..


❣❣❣❣❣❣
1. મન માં ક્રોધ ના હોવો જોઈએ..
2. મન મલિન ના હોવું જોઈએ..અને
3. મન માં તુષ્ણાંઓના તરંગો ના હોવા જોઈએ..!


❣❣❣❣❣❣
જિંદગી તુ જેમ જેમ ઓછી થતી જાય છે*
*એમ એમ વધારે ગમતી જાય છે*


❣❣❣❣❣❣આંખોમાં વસનારા જ રડાવી જાય છે...
દસ્તુર તો જુઓ આ દુનિયાનો,


❣❣❣❣❣❣
પોતાના મો *ચડાવી* બેઠા ને
પારકા *હસાવી* જાય છે...


❣❣❣❣❣❣
જિંદગી તુ જેમ જેમ ઓછી થતી જાય છે
એમ એમ વધારે ગમતી જાય છે....❣❣❣❣❣❣


કયાં *સમય* છે આપણી પાસે
જીવતા માણસ સાથે બેસવાનો,
આપણે તો માણસ મર્યા પછી જ *"બેસવા"* જઈએ છીએ.


❣❣❣❣❣❣
*જિંદગી તુ જેમ જેમ ઓછી થતી જાય છે*
*એમ એમ વધારે ગમતી જાય છે*😊

આ બ્લોગ મા ઉપયોગ મા લેવા મા આવેલ શાયરી સોશીયલ મિડીયા તથા ઈન્ટરનેટ પરથી લેવામા આવેલ છે.જો આપ તેના માલિક હોય અને કોપિરાઈટ નો ભંગ થાતો હોય તો અમારો સંપર્ક કરવો.થોડા કલાક મા હટાવી લેવા મા આવશે. આભાર

Previous
Next Post »