Dil Ko Chhu Ne Vali Gujarati Shayari Facebook And Whatsapp Status one Line,gujarati shayari sms,gujarati shayari photo,gujarati love shayari,gujarati shayari sad,gujarati comedy shayari,gujarati shayari dosti,swagat shayari in gujarati,gujarati shayari download
❤❤❤❤❤
❤❤❤❤❤
*નાની નાની ખુશીઓનો મેળો જામ્યો છે,*
*એવું લાગે જાણે દર્દએ મારી સાથે છેડો ફાડ્યો છે.*
❤❤❤❤❤
મૂકી દઉં બાજી પર જીવ મારો, જો ઇનામ તું હોય,
ખર્ચી નાખું જિંદગી આખી,જો પરિણામ તું હોય તો ✍🏻❤
❤❤❤❤❤
સાંજ... એટલે...
તારાં આવવાના અહેસાસ ની,
સોનેરી ક્ષણ..!!💕
❤❤❤❤❤
વિરહની વેદના તેને લાગે,
જેને મિલન નો અનુભવ કર્યો હોય...
❤❤❤❤❤
હું તો નિર્દોષ પ્રેમી છું,
પ્રેમ કરવાની સજા મને ક્યાંથી ખબર હોય...
❤❤❤❤❤
જુઠ્ઠો પ્રેમ બતાવવા માટે લોકો,
ખબર નહીં કેટલાય જૂઠ બોલે છે !!
❤❤❤❤❤
સાંજ પડે ને ઘરે પાછાં વળતાં પંખીઓને જોયી ને થાય કે.,
તારી યાદોમાં મારો વિસામો ક્યાં..???💞
❤❤❤❤❤
શબ્દોની રમત અમને ન આવઙે,
અમે તો સ્નેહથી રમી જાણીએ.
❤❤❤❤❤
હું તો ખાલી એક simple સવાલ છું,
પણ લોકો નું કહેવું છે કે
મારો કોઈ જવાબ નથી🙂
❤❤❤❤❤
*અમે ના પાછા પડીએ દુશ્મનોના વારથી ,*
*બસ એક માત્ર જોઇએ કૃષ્ણ જેવો સારથી..*💐🙏
❤❤❤❤❤
બીજાને હસાવીને...
પોતાની તકલીફ છુપાવવી...
એ પણ #એક કલા છે...
સાહેબ....
🤷♂🦋🤷♂
❤❤❤❤❤
સાથ તારો આજે પણ એવો જ રહ્યો,
સીઝનમાં આ ફરી વરસાદ ઝરમર જ રહ્યો.
❤❤❤❤❤
*જીત નો મોહ નથી, હાર નો ડર નથી,*
*હકીકત શું છે! હકીકત મા એ જ ખબર નથી....*
❤❤❤❤❤
મારા પ્રેમની બસ આટલી જ કહાની છે..તારી યાદો સાથે જ મારી કહાની છે..
❤❤❤❤❤
પાનખર નું પાંદડું પણ કેવું નસીબદાર છે,
અંતિમ શ્વાસ પણ પોતાના થડના ચરણો માં પામે છે...
❤❤❤❤❤
*જે ઝાડ ના મૂળિયા જ કપાઈ જાય,*
*એ ઝાડ ને પાનખર નો ડર ક્યાં હોય.*
❤❤❤❤❤
*શોધે ચેહરો જેને દિવસ આખો..*
*એની યાદમાં થયી જાય છે સાંજ...*
❤❤❤❤❤
કેટલા જુઠા વિચારો દિલને સતાવે છે,
જાણે યાદ તમને પણ અમારી આવે છે !!
❤❤❤❤❤
વિશ્વ મા લગભગ 800 જેટલી રમત રમાય છે,
છતાં લોકો ની "લાગણી સાથે ની રમત" સહુ થી પ્રિય છે....
❤❤❤❤❤
દુઃખ એ વાત નું નથી કે તને મારી કદર નથી...
દુઃખ એ વાત નું છે..
કે જેને તારી કદર નથી, તેની તારે જરૂર છે..
❤❤❤❤❤
ક્યારેક સાથીને ફક્ત સાંભળવાની જરૂર હોય છે, નહિ કે દલીલ માં ઉતરવાની.
❤❤❤❤❤
લો, ફરી છેતરાવું ગમ્યું મને,,
એ બહાને તારું હરખાવું ગમ્યું મને..
❤❤❤❤❤
પ્રેમ એટલે કોઈપણ અપેક્ષા વગરનું સમર્પણ,
નહિ કે અનેક આશાઓ સાથેનું બંધન !!
❤❤❤❤❤
એક જ પ્રાથના છે હવે કે ,
તને કોઈ તારા જેવું ના મળે...!!
❤❤❤❤❤
ચિંતા,દેવુ અને,
પ્રેમ,
કોઈ કરતું નથી
પણ થઈ જાય છે...
❤❤❤❤❤
એવું ના સમજતી કે તારા લાયક નહોતા અમે,
તડપે તો એ પણ છે જેમને મળ્યા નહીં અમે...
❤❤❤❤❤
મોત તો નક્કી છે એટલે મોજ થી જીવી લ્યો.
❤❤❤❤❤
ધબકતું નથી હૈયું….કંઇક કાંકરીચાળો કરને….યાર
❤❤❤❤❤
*બગીચૉ છે કુદરતનૉ ત્યાં ભેદ કેવૉ,*
*ઊગે મૉગરા તૉ ઊગે પણ ધતુરા...*✍🏻
❤❤❤❤❤
મારા પર વિત્યુ એજ મેં લખ્યુ છે..
નામ તારુ તો મેં રોજ છુપાવ્યુ છે..!!
❤❤❤❤❤
જીવનમાં સાચું બોલવાવાળા લોકો,
કોઈને સારા જ નથી લાગતાં !!
❤❤❤❤❤
લડવાનું મન થાય તો આવી જાજો ,
રસ્તો તમે બદલ્યો છે અમે નહીં...
❤❤❤❤❤
આવો તોયે સારું , ના આવો તોયે સારું ,
તમારું સ્મરણ છે ,તમારાથી એ વ્હાલું .....
❤❤❤❤❤
કહી દો જુદાઈને કે મિલનમાં મઝા નથી,
ઝાકળ ફના થઇ જશે કિરણોના પ્યારમાં.
❤❤❤❤❤
*ખુલ્લા પુસ્તક જેવું,*
*ફક્ત એ લોકો માટે બનવું,*
❤❤❤❤❤
*જેને એ*
*વાંચતા આવડતું હોય...*
❤❤❤❤❤
આંખોમાં ન શોધો અમને
અમે તો દિલમાં વસી જઈશું,
ઈચ્છા જ હોય જો મળવાની
તો બંધ આંખે પણ મળી જઈશું.
❤❤❤❤❤
નદી પાર એણે બનાવ્યું છે ઘરને,
હલેસાં વગરની મને આપી હોડી!
.❤❤❤❤❤