Suvichar Gujarati 2018,Gujarati Suvichar Good Morning,Gujarati Suvichar Image,Suvichar Gujarati Ma,Gujrati Suvichar,Gujarati Quotes,ગુજરાતી સુવિચાર 2018,Gujarati Suvichar For School,ગુજરાતી કડવા પણ સાચા વાકયો,ગુજરાતી સુવિચારો,વાણી ના સુવિચાર,ગુજરાતી સુવિચાર pdf,સારા સુવિચારો,નાના સુવિચાર,નાના સુવિચારો,જીવનપ્રેરક સુવિચારો
જ્ઞાતિ જન્મથી મળે છે પણ સંસ્કાર તો ધર્મ થી જ મળે છે
ભલે તમારી ઉંચાઈ ગમે એટલી હોય,
તો પણ તમે તમારી આવતીકાલ નહિ જ જોઈ શકો...
કદર થાય છે.
માણસ ની જરૂર હોય ત્યારે,
બાકી જરૂર વિના તો
હીરા પણ તિજોરી માં જ રહે
બધા શ્વાસ રોકી ઘડી ચુપ રહો
કદી કાન દઈ મૌનને સાંભળો
સંબંધોની સ્પર્ધામાં અહમને જીતેલો જોઇને...
લાગણીઓ રડી પડી.
કોઈ પણ કાર્યનો આરંભ જ તેનું સૌથી મહત્ત્વપૂર્ણ અંગ હોય છે
આખી જીંદગી ધાર કાઢ્યા કરો તલવારની,
અને છેવટે સોયથી કામ પતે, એમ પણ બને..