Gujarati Suvakyo Gujarati Good Morning Suvichar facebook And Whatsapp Status Special


Suvichar Gujarati 2018,Gujarati Suvichar Image,Gujarati Suvichar Good Morning,Gujrati Suvichar,Suvichar Gujarati Ma,Gujarati Quotes,Gujarati Suvichar Pdf,ગુજરાતી સુવિચાર 2018,Suvichar Gujarati 2018,Gujarati Suvichar Good Morning,Gujarati Suvichar Pdf,Suvichar Gujarati Ma,Gujarati Suvichar Images Free Download,Gujarati Suvakyo,Suvichar Gujarati 2019,Suvichar Gujarati Image















 લેને કો પ્રભુ નામ હૈ દેને કો અન્નદાન તરન કો આધીનતા બૂડન કો અભિમાન

➤➤➤➤

 દરેક પ્રસંગને તેની મજા હોયા છે.પ્રંતુ પ્રસંગ પસાર થઇ ગયા પછી જ તેની આપણને ખબર પડે છે.

➤➤➤➤


  તમારા જીવનના આનંદનો આધાર તમારા વિચારોની ગુણવતા પર રહેલો છે.

➤➤➤➤


  બધું જ પામ્યા પછી પણ વિનમ્ર રહે તે જ સાચો સફળ માણસ.

➤➤➤➤


  કોઇને ક્ષમા કરવી તેનો અર્થ એ છે કે ક્રોધ અને દ્રુણાનો ત્યાગ કરવો.


➤➤➤➤

 આયોજનનો અભાવ એ નિષ્ફળતાનું આયોજન છે.

➤➤➤➤


  સફળતા મેળવવા ચિંતા નહીં ચિંતન કરો.

➤➤➤➤


  જે લોકો પોતાના દોષને કારણે જીવનમાં સફળ થઇ શકતા નથી તે બીજાના દોષ જોવામાં સમય બગાડે છે.

➤➤➤➤


 તમે જે લોકો પર પ્રભાવ પાડવા માગતા હો એમના દ્રષ્ટિકોણને સમજવાની તાકાત વિકસાવો.

➤➤➤➤


 ટીકા અને નિંદા એ કીર્તિની કમાણી પરનો સામાજિક કર છે.


➤➤➤➤

 ઇશ્વર આપણને એટલું જ આપે છે જેટલું આપણે સહન કરી શકીએ.

➤➤➤➤


 જીવનને બદલવાની જરૂર નથી જરૂર છે કેવળ આપણે અભિગમ બદલવાની.

➤➤➤➤


 જે આનંદ આપણે મેળવીએ છીએ તેનો થાક લાગે છે,પણ જે બીજાને આપીએ છીએ તેનો કદી થાક લાગતો નથી.

➤➤➤➤


  “નથી” તેની ચિંતા છોડશો તો છે તેનો આનંદ માણી શકશો.

➤➤➤➤


  પરચિંતન છોડો સ્વચિંતન કરો.


➤➤➤➤


  મૌન રહેવું એ નબળાઇની નિશાની નથી,સમજણની નિશાની છે.-થોમસબ્રાઉન

➤➤➤➤


 એક મિનિટમાં જિંદગી બદલાતી નથી પરંતુ એક મિનિટ વિચારીને લીધેલો નિર્ણય જિંદગી બદલી નાંખે છે.

➤➤➤➤

 માંગવાનું કહે તો માંગી લઉં પ્રભુ દઇ દે એવું મન કે માંગે નહીં કશું.


➤➤➤➤


  તમે જે કાર્યો કરો છો,તેની ગણતરી ના કરો પરંતુ તમે તેવા કાર્યો કરો કે જેની ગણતરી થાય.


➤➤➤➤

 પોતાની જાતને કોએપણ કામમા6 વ્યસ્ત રાખો કારણ કે વ્યસ્ત માણસને દુ:ખી થવાનો સમય હોતો નથી.

➤➤➤➤


  સ્વપ્ન એ નથી કે જે સૂતાં પછી આવે પરંતુ સ્વપ્ન એ છે કે જે સૂવા ના દે.

➤➤➤➤


 જો તમે દુનિયા બદલવા માગતા હોવ તો પહેલા તમારી જતને બદલાવી પડશે.

➤➤➤➤


 તમારામા કોએને મદદ કરવાનેઐ શક્તિ ના હોય ત્યારે તેના માટે પ્રાર્થના કરજો.


➤➤➤➤

  જીવનમાં આગળ વધવું હોયા તો ‘થાક’અને ‘આળસ’ વચ્ચેનો ભેદ સમજવો.




જીવનમાં ખુલાસાઓ કરશો નહીં,મિત્રોને તેની જરૂર નથી અને દુશ્મનો એને માનશે નહીં.




  જે આપણે ‘નથી’તે ‘છીએ’ એમ દેખાડવાનો દેખાવકરવો તે દુ:ખી થવાનો માર્ગ છે.




  મનુષ્ય વધુ કાર્યના ભારથી નહીં,પરંતુ તેને ભારરૂપ સમજવાથી થાકે છે.




  ક્રોધની શરૂઆત મુર્ખતાથી થાય છે અને તેનો અંત પસ્તાવાથી થાય છે.




  આવતી કાલની પ્રગતિ અને સલામતીનો આધારતમારી આજની પ્રવ્રુતિ ઉપર છે.




  જિંદગીની ઘણી બધી મુશ્કેલીઓ ત્યારે જ ઉકેલાઇ જાય , જ્યારે લોકો એકબીજા વિશે બોલવાને બદલે એકબીજા સાથે બોલતા શીખી જાય.







TAGE: Suvichar Gujarati 2018,Gujarati Suvichar Image,Gujarati Suvichar Good Morning,Gujrati Suvichar,Suvichar Gujarati Ma,Gujarati Quotes,Gujarati Suvichar Pdf,ગુજરાતી સુવિચાર 2018,Suvichar Gujarati 2018,Gujarati Suvichar Good Morning,Gujarati Suvichar Pdf,Suvichar Gujarati Ma,Gujarati Suvichar Images Free Download,Gujarati Suvakyo,Suvichar Gujarati 2019,Suvichar Gujarati Image






Previous
Next Post »