Gujarati love Shayari Special Gujarati Font

Gujrati love shayari,Gujarati font Shayari,Bewafa Shayari Gujarati axar,Dil ni Yaado Shayari,dil ne tara vagar na chale,pahela premni paheli shayari





❣❣❣✍❣❣❣✍

આશા ના રાખતા સાહેબ
*ભટકી ગયેલા પાછા આવે,*
*છોડીને ગયેલા નહીં.*


❣❣❣✍



*કોઈકને આપી પણ એ જ શકે છે*
*જે માંગ્યાની કિંમત જાણતો હોય.*


❣❣❣✍



*હતી એ સામે હું સ્મિત ના આપી શક્યો*
*છું એના પ્રેમમાં પાગલ એ હું કહી ના શક્યો.*



❣❣❣✍


*જો બનવું જ હોય તો ગુલાબ બનો*
*એ એના હાથમાં પણ સુગંધ છોડી દે છે,*
*જે એને મસળીને ફેંકી દે છે.*


❣❣❣✍



*વાણીથી માફ કરવા માટે સમય નથી લાગતો*
*પણ હૃદયથી માફ કરવામાં જિંદગી નીકળી જાય છે.*



❣❣❣✍



*વીતી ગાયેલાને ભૂલવાથી ભવિષ્યને સુધારવાનો અવસર જરૂર મળે છે.*


❣❣❣✍


*તું મારી જિંદગીમાં બસ એ શીખવવા આવી હતી કે,*
*એકલા કઈ રીતે રહી શકાય.*


❣❣❣✍



 *લગાવ બસ એટલે ઓછો રાખું છું*
*લોકો ક્યાં હંમેશા માટે આવે છે જિંદગીમાં.*


❣❣❣✍ 

*દુઃખ તો દરિયા જેવું છે*
*તે પહેલા અંદર ડૂબાડે છે,*
*અને પછી મૂલ્યવાન મોતી આપે છે.*
❣❣❣✍


*દિલથી દુવા કરો દોસ્તો*
*આજ એવી નીંદર આવે કે,*
*કાલ આંખો ના ખુલે.*


❣❣❣✍



ટૂંકું ને ટચ ...

તું છે મારા હદય ની વચ્ચોવચ..🍁

❣❣❣✍

ઓફલાઈન રહેવાનો તમને કોઈ હક્ક નથી,
જયારે તમે કોઈના દિલમાં ઓનલાઈન હો !!

❣❣❣✍

 *પરવાનગી ન હતી, જેની દીવાનગી માટે*
*એ દિલ આજ ખુદ મથે છે, પાગલ બનવા !!!*

❣❣❣✍

*જયારે બહુ જ ફરક*
*પડી જાય ને, પછી કાંઈ*
*જ ફરક નથી પડતો !!*

❣❣❣✍

 તારી 'હા' નથી ને તું 'ના' પણ ક્યાં પાડે છે?

આખરે આ કયા વેરની વસૂલાત વાળે છે....!

❣❣❣✍


વરસતા વરસાદમાં તું સાથે હોય તો કેવું ?
વરસાદને પણ લાગે કંઈક વરસ્યા જેવું.

❣❣❣✍

આપણે બદલાઇ ગયા છીએ એવું કશું નથી,
હકીકતમાં આપણામાં આપણા જેવું કશું નથી.


❣❣❣✍


 હ્દયના ધબકારા વધી રહ્યા છે,
લાગે છે આસપાસમાં તે પગલા પાડી રહ્યા છે...

❣❣❣✍

ઇચ્છુ તો હું એની દરેક જીદ ને હરાવી શકું છું
પણ એના પ્રેમ માં છું એટલે જ તો હારી જાઉં છુ 


❣❣❣✍


પુછી રહ્યાં છે એ મને વિત્યાં વરસ વિશે....

શી રીતે સમજાવવું જળને તરસ વિશે...??


❣❣❣✍


❤️બહુ વિચિત્ર સબંધ છે..અમારી બન્ને વચ્ચે...

પ્રીત અનહદ છે...પણ કહેવાની મનાઈ છે...💕


❣❣❣✍

એની સાથે ના વાત વગર નો દિવસ એટલે અક્ષર વિના નું એક પાનું”””





❣❣❣✍❣❣❣✍
Previous
Next Post »