ભાર દફતરનો હવે ખભે નથી બસ એટલું જ,
બાકી લોકો તો હજી પણ સતત ભણાવી જાય છે.
**************
આમ ગુસ્સેથી ના જોઇશ મને
આ એ જ ચહેરો છે,
જેને તમે પ્રેમ કરતા હતા...
****************
સમય સાથે બધું બદલાય છે
સિવાય કે "યાદો"
***************
ઉદાસ ના થા કેમ કે હું સાથ છું
સામે નથી પણ તારી આસપાસ છું,
આંખો બંધ કરીને જ્યારે પણ દિલમાં જોઇશ
હું દરેક પળ તારી સાથ છું...
**************
જીવનનો અર્થ તું છે
મારા જીવનના સપનાઓ તું છે,
તું જાણે છે કે તું મારા માટે શું છે
મારા દરેક શ્વાસના અસ્તિત્વમાં તું છે...
**************
રસ્તો મને કદી બદલતા ના આવડ્યું કેમ કે,
મારો પ્રવાસ તો હંમેશા તારી દિશામાં જ રહ્યો હતો...
*************
*રાખજો સંભાળ ક્યારેક*
*પોતાની અને પોતનાઓ ની*
*ક્યાંક અમારા માં વસતા વસતા અન્ય સાથે અન્યાય ના થાય હો*
*************
" મૈત્રી હોય ત્યાં કરાર ન હોય..
કરાર હોય ત્યાં યાર ન હોય.."
**************
"આંખો બોલે ને મન સાંભળે..
ત્યા લખાણના વ્યવહાર ન હોય!
**************
દીકરીના જન્મ વખતે, મીઠાઈ પણ ના વેહચી કોઈએ, અને, આખી દુનિયામા, સુંદર વહુ ગોતવા નીકળે છે.
***************
કેવી રીતે વાત કરવી એના કોઈ ક્લાસ નથી હોતા,
પણ તમે જે રીતે વાત કરો એના પરથી
તમારો ક્લાસ નક્કી થાય છે !!
***************
*My Own Word's*
*રોજ મારી ભરેલી દુનીયા માં ક્ંઈક ખુટતુ મને લાગત હતુ*
*તારા આગમન પછી ખબર પડી કે ગેરહાજરી તો બસ તારી જ હતી*
***************
*દિલ❤માં રહેવા વાળા એ જ આગ🔥લગાવી રાખી છે,..*
*************
એક સીધી લીટી ફુટપટ્ટિ વગર દોરી જોજો,,,
સમજાઇ જશે કે..
સરળ બનવુ કે સરળ કરવુ ધારીએ તેટલું સરળ નથી હોતુ...
**************
નથી કોઈ લાભ કોઈને સત્ય કહેવામાં,
ઘણીવાર મજા છે બસ મૌન રહેવામાં.
મિત્ર 'સારા' લાગે ત્યારે નહીં પણ
મિત્ર 'મારા ' લાગે ત્યારે મિત્રતા ની શરૂઆત થાય
***************
હસતા ચહેરા પાછળ ઘણા દર્દ છુપાયેલા હોય છે
શાંત ચહેરા પાછળ ઘણા રાજ છુપાયેલા હોય છે...✍
**************
ના મળ્યું મને બીજું કોઈ તારા જેવું
એ વાત અલગ છે કે,
મળી તો તું પણ નથી...✍
*************
છોડી દે છે એ લોકો પણ ક્યારેક
જે મરવા સુધીનો સાથ આપવા તૈયાર હતાં...✍
************
સમાજ તો આજે વાત કરશે અને કાલે ભૂલી જશે
તારું મન રોજ રડશે, એનું શું કરીશ...✍
**************
કરામત તો એ પણ કરી જાય છે
જ્યારે વગર કીધે મનનું ભારણ કહી જાય છે...✍
**************
પોતાના પ્રિયપાત્રની ખુશી માટે એનાથી દૂર થવું
એ પણ એક સાચા પ્રેમની નિશાની છે...✍
***********
તૂટેલા સપનાઓને જોડું છું
ફરી એ જ મંજિલ પર ચાલું છું...✍
મંજૂરી જ જોઈએ છે તમારી હવે
અમે તો સાથ આપવા તૈયાર છીએ તમને...✍
************
આ જન્મમાં તો છું જ
પણ આગલા જન્મોમાં પણ,
તારો જ સાથ નિભાવીશ...✍
*************
સબંધ આપણા બંનેનો તૂટ્યો જ ક્યારે હતો,
બસ તે જ દિલ બીજે ક્યાંક લગાવી દીધું હતું.✍
****************
કોઈ સારું લાગે તો પ્રેમ ના કરતા
એમના માટે ઊંઘ હરામ ના કરતા,
બે દિવસ તો આવશે ખુશીથી મળવા
ત્રીજે દિવસે કહેશે ઇંતેઝાર ના કરતા...✍
****************
Gujarati sayar Bipin sarviaya
tage : gujarati attitude shayari,gujrati sad status,gujarati status download,whatsapp gujarati kahevat,gujarati status attitude 2017,gujrati status for facebook,gujarati prem shayari,gujarati status update