*તારી એક નજરથી ઘાયલ થયો છું*
*તારી બીજી નજરથી શાયર થયો છું,*
*આજે ખબર પડી, નીંદર કેમ નથી આવતી*
*એ તો તારી યાદોમાં પાગલ થયો છું...*✍
*************
*મારા સ્વપ્ન ઉપર એ હસી*
*પણ મારું સ્વપ્ન જ એનું હાસ્ય હતું...*✍
*************
*જોયો અમે આજ એક ખરતો તારો*
*ને અમે માંગી બેઠા, બસ સાથ તારો...*✍
*************
*જાણું છું કે નથી નસીબમાં તમારો સાથ*
*છતાં દરેક દુઆમાં તમારું જ નામ હોય છે...........*✍
*************
*બધા સંબંધોને નામની જરૂર નથી*
*બસ કોઈ પારકું પોતાનું લાગે એ જ છે પ્રેમ...*✍
*************
*બીજાના આંસુઓથી હંમેશા ઓગળી જનારા*
*ક્યારેય કોઈ હથિયારથી નથી ડરતા...*✍